આસિસ્ટન્ટ મેનેજર અને આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષા અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા બે કલાકની રહેશે, જેમાં ઉમેદવારો પાસેથી 200 પ્રશ્નો પૂછવામાં આવશે.
LICમાં મેનેજરની પોસ્ટ માટે બહાર પડી ભરતી, 80 હજાર સુધી મળશે પગાર, જાણો કઈ રીતે... -->