ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત
આગામી 2 દિવસમાં કો-વેક્સિન ગુજરાત આવશે, કો-વેક્સિનને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાશે. કોરોના પર ટ્રાયલ માટે હવાઈ માર્ગે વેક્સિનને ગુજરાત લવાશે. પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ કરાશે.

બ્રેકિંગ ન્યૂઝ