અરવલ્લીઃ મોડાસા ન.પાલિકાની ચૂંટણી પરિણામોની નારાજગી બાદ હિંસા. ચાંદ ટેકરી વિસ્તારમાં ચૂંટણી અદાવતમાં કોંગ્રેસના વિજેતા ઉમેદવારના સમર્થકના મકાનમાં આગચંપી. અપક્ષ ઉમેદવારના ટેકેદારોએ આગચંપી કર્યુ હોવાની ચર્ચા.

બ્રેકિંગ ન્યૂઝ