Team VTV01:56 PM, 22 Jan 21 | Updated: 02:03 PM, 22 Jan 21
કૃષિ કાયદાના મુદ્દા પર કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 11માં તબક્કાની વાતચીત શરુ થઇ ગઇ છે. સરકારે આ કાયદોને અંદાજે 2 વર્ષ સુધી સ્થગિત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે, પરંતુ ખેડૂત સંગઠનો દ્વારા તેને નામંજૂર કરવામાં આવ્યો છે.