અમેરિકાના રાષ્ટ્રપતિે જો બાઇડનને PM મોદીના અભિનંદન. PM મોદીએ ટ્વિટ કરીને લખ્યું- રાષ્ટ્રપતિ પદે શપથ લેનારા બાઇડનને અભિનંદન, સાથે કામ કરવાને લઇને ઉત્સાહિત. ભારત-અમેરિકાનો સહયોગ વધુ મજબૂત કરીશું.

બ્રેકિંગ ન્યૂઝ