Sunday, July 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / અમિત શાહનો ડીસામાં જંગી રોડ શો, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

લોકસભાની ચૂંટણીને લઈને અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમણે ડીસામાં બે કિમીનો રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને શંકર ચૌધરી જોડાયા હતા. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા હતા.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ