અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, ગોતા,બોડકદેવ અને થલતેજ બન્યા હોટસ્પોટ ઝોન, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ 24 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, ગોતા,બોડકદેવ અને થલતેજ બન્યા હોટસ્પોટ ઝોન, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ 24 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા
લૉકડાઉન બાદથી કપિલે પ્રશંસકોનું સતત એન્ટરટેઇનમેન્ટ કરવાનું શરુ કર્યુ હતુ પરંતુ હવે કપિલના ફેન્સ માટે કરાબ સમાચાર છે. શો જલ્દી જ બંધ થઇ જશે તેવી વાત ચાલી રહી છે.
આવતીકાલના ગણતંત્ર દિવસને ખાસ બનાવવા ઇચ્છો છો તો તમે તમારા રસોડામાં કોઇ એક સ્પેશલ ત્રિરંગી વાનગીને ટ્રાય કરી શકો છો. આ વાનગીઓ ટેસ્ટી અને હેલ્ધી હોવાની સાથે સૌને પસંદ આવે છે.
વજન ઘટાડવું અને એક યોગ્ય શેપમાં શરીરને મેન્ટેન કરવું એ તમારી પર્સનાલિટીને વધારે યોગ્ય બનાવે છે. વેટ લોસ માટે જો તમે આ 7 રીત અપનાવો છો તો તે બેસ્ટ રહે છે. તેનાથી ઉતારેલું વજન ફરી ક્યારેય વધશે નહીં.
Team VTV09:38 AM, 25 Jan 21 | Updated: 09:41 AM, 25 Jan 21
લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર તણાવ વચ્ચે મોલ્ડોમાં ગઇકાલે ભારત અને ચીન વચ્ચે 9માં તબક્કાનું વાતચીત મોડી રાત્રે અઢી વાગ્યા સુધી ચાલી. અંદાજે 15 કલાક સુધી આ બેઠક ચાલી જેમાં તણાવ ઘટાડવા અંગે વાતચીત થઇ.
PNB બેંકે પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે અને કહ્યું છે કે 31 માર્ચ પહેલાં બેંકથી તમારા નવા આઈએફસી કોડ અને નવી ચેકબુક લઈ લો. નહીં તો પછી તે કામ કરશે નહીં અને તમને મુશ્કેલી થશે.
ખેડૂતે પત્રમાં લખ્યું કે મને આશા અને વિશ્વાસ છે કે તમારી વાત પીએમ મોદી ટાળશે નહીં. તે તમારા દીકરા છે તમે તેમને કહો કે તેઓ આ કૃષિ કાયદાને નકારી દે. મને લાગે છે કે એ તમને ના નહીં કહી શકે.
ગણતંત્ર દિવસ પર ખેડૂતોને ટ્રેક્ટર રેલીને માટે દિલ્હી પોલીસે રવિવારે 3 રૂટને મંજૂરી અધિકારિક રીતે આપી છે. આ સમયે પાકિસ્તાની સાજિસની શંકાના આધારે 3 રાજય પોલીસ સુરક્ષા આપશે.
Team VTV07:58 AM, 25 Jan 21 | Updated: 08:08 AM, 25 Jan 21
વિધાનસભા ચૂંટણી પહેલા દક્ષિણમાં રાજકીય ગરમાવામો જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીએ તામિલનાડુમાં કેન્દ્ર સરકાર અને RSS ની રાજનીતિ પર આકરા પ્રહારો કર્યાં છે.
આજનો શુભ અંક 7 છે અને શુભ રંગ નારંગી છે. આજે શિવજીને કાચું દૂધ ચઢાવવું અને બહાર જતા કે યાત્રએ જતા દૂધનો ઉપયોગ ટાળવો. ઓમ શ્રાં શ્રીં શ્રોં સ: સોમાય નમઃ મંત્રનો જાપ શુભ રહેશે.
Team VTV11:58 PM, 24 Jan 21 | Updated: 11:59 PM, 24 Jan 21
એક ગરીબ પરિવારની દીકરીએ આજે ગુજરાતનું નામ દેશમાં રોશન કર્યું છે. કારણ કે, આ દીકરીએ દેશમાં યોજાયેલ ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં જુડોની રમત ગોલ્ડ મેડલ જીત્યો છે.
Team VTV09:32 PM, 24 Jan 21 | Updated: 10:29 PM, 24 Jan 21
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ રોકવા માટે તથા બન્ને દેશોની વચ્ચે વિશ્વાસ વધારવા માટે પીપલ્સ લિબરેશન આર્મીએ સપ્ટેમ્બર 2020 માં એક સમજૂતી કરી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હરિદ્વારમાં યોજાનારા કુંભ મેળો 2021માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP)જાહેર કરી છે. એસઓપીમાં લખ્યું છે કે કુંભ મેળો 27 ફેબ્રુઆરીથી 30 એપ્રિલ 2021 સુધી શરૂ થઈ શકે છે.