અમદાવાદમાં ફરી ફાયરિંગની ઘટના, સરખેજમાં સલમાન પઠાણ નામના વ્યક્તિના ઘરે ફાયરિંગ, ઘર પર આગચંપીના પણ કર્યા પ્રયાસ, આરોપી મુદ્દસરખાનએ સલમાન પર હુમલો કરવા કર્યો હતો મેસેજ, સલમાન અને મુદ્દસરખાન વચ્ચે પૈસાની લેતી દેતી થઇ હતી તકરાર, ફાયરિંગ કરનારા CCTVમાં થયા કેદ