Team VTV08:18 PM, 26 Jan 21 | Updated: 08:22 PM, 26 Jan 21
આજે પ્રજાસત્તાક પર્વના દિવસે દિલ્હીમાં ધમાલ મચી ગઈ હતી કે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવી પડી હતી, મેટ્રો સ્ટેશન પણ બંધ રાખવું પડ્યું હતું, મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરવા પડ્યા હતા.
Team VTV07:51 PM, 26 Jan 21 | Updated: 07:52 PM, 26 Jan 21
અમદાવાદના ઇસ્કોન મંદિર બહાર મૂળ કચ્છનો એક પરિવાર પોતાના દીકરા માટે લડત લડી રહ્યો છે. યુવકના પરિવારજનોએ ઇસ્કોન મંદિર બહાર ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કર્યો.
Team VTV07:04 PM, 26 Jan 21 | Updated: 07:11 PM, 26 Jan 21
પ્રજાસત્તાક દિન નિમિત્તે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત ખેડૂતોના પ્રદર્શન પર ખેડૂતોને ટેકો આપ્યો છે. રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં અપીલ કરી હતી કે હિંસા એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી અને કેન્દ્ર સરકારના આ કૃષિ કાયદાઓને દેશના હિતમાં પાછા ખેંચવા જોઈએ.
Team VTV05:50 PM, 26 Jan 21 | Updated: 05:56 PM, 26 Jan 21
સંયુકત કિસાન મોરચા દ્વારા એક નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે આજના ખેડૂત પ્રજાસત્તાક દિનની પરેડમાં અભૂતપૂર્વ ભાગ લેવા માટે અમે ખેડૂતોનો આભાર માનીએ છીએ, પરંતુ અમે આજે બનેલી અસ્વીકાર્ય ઘટનાઓની નિંદા કરીએ છીએ, જે આજે બની છે અને અમે પોતાને તેમનામાં સામેલ લોકોથી અલગ કરીએ છીએ.
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવતી ટ્વીટ કરવામાં ટ્રોલ થઈ ગઈ. ગણતંત્ર દિવસ પર શિલ્પા શેટ્ટીએ ભુલ ભર્યું ટ્વીટ કરી નાંખ્યું.
Team VTV05:13 PM, 26 Jan 21 | Updated: 05:47 PM, 26 Jan 21
ખેડૂત આંદોલન દિલ્હીમાં હિંસક બની ગયું છે ત્યારે બોલિવૂડની અભિનેત્રી કંગનાએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર આકરા પ્રહાર કરીને પોતાનો ગુસ્સો ટ્વીટ કરીને ઠાલવ્યો છે. જાણો શુ કીધુ કંગનાએ.
Team VTV03:59 PM, 26 Jan 21 | Updated: 04:04 PM, 26 Jan 21
રાજધાની દિલ્હીના હાર્દસમા ઘણા વિસ્તારોમાં પોલીસ સાથે ઘર્ષણ થયા બાદ ઉપદ્રવીઓ પોલીસને થાપ આપીને લાલ કિલ્લા પર પહોંચી ગયા હતા અને તેની પ્રાચીર પરથી તેમના સંગઠનનો ધ્વજ લહેરાવી દીધો હતો.
દિલ્હીમાં આજે સેના દ્વારા જે પરેડ કરવામાં આવે છે તે બાદ ખેડૂતોની ટ્રેક્ટર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે સામેલ થયા હતા.
Team VTV03:34 PM, 26 Jan 21 | Updated: 03:59 PM, 26 Jan 21
રાજધાની દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન વધુને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. લાલાકિલ્લા પર નિશાન સાહેબ ધ્વજ ફરકાવાયા બાદ RAFની ટુકડી મોકલવામાં આવી છે અને ધ્વજને પણ ઉતારવામાં આવ્યો છે ત્યારે આ તમામ બાબતો વચ્ચે રાકેશ ટિકૈત અને યોગન્દ્ર યાદવે મહત્વનું નિવેદન આપ્યું આપ્યું છે.
Team VTV02:56 PM, 26 Jan 21 | Updated: 03:38 PM, 26 Jan 21
એક તરફ ખેડૂતોની રેલી દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં મામલો વધુ ગરમાયો અને ત્યારબાદ ખેડૂતોએ પોતાનું શક્તિ પ્રદર્શન કરતા હોય તેમ લાલકિલ્લા સુધી પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
Team VTV02:34 PM, 26 Jan 21 | Updated: 03:20 PM, 26 Jan 21
જે વાતને લોકો વ્યંગમાં લઈ રહ્યાં હતા તે વાત રાજસ્થાનમાં હકીકત બનીને સામે આવી છે. રાજસ્થાનમાં સોમવારે પેટ્રોલનાં ભાવે એવો આંકડો પાર કરી નાંખ્યો કે કિંમત સાંભળીને ધ્રાસકો લાગી જશે.
Team VTV02:20 PM, 26 Jan 21 | Updated: 02:21 PM, 26 Jan 21
દિલ્હીમાં આજે સેના દ્વારા જે પરેડ કરવામાં આવે છે તે બાદ ખેડૂતોની ટ્રેક્ટર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે સામેલ થયા હતા.
Team VTV01:51 PM, 26 Jan 21 | Updated: 04:48 PM, 26 Jan 21
દિલ્હીમાં આજે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર પરેડ કરવામાં આવી રહી છે, ખેડૂતો હવે પોતાના નિશ્ચિત રૂટને છોડીને બીજા રસ્તા પર આગળ વધી રહ્યા છે જેમાં ઘણી જગ્યાએ હિંસા કરવામાં આવી રહી છે.