|
હવે ગૃહીણીઓનુ રસોડાનુ બજેટ ખોરવાશે. જીહા રાજયમાં થયેલા ભારે વરસાદના પગલે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. શાકભાજીના કિલોદીઠના ભાવમાં વધારો થયો છે. ટામેટાનો કિલોનો ભાવ 110 રૂપિયા, બટેટા 18 રૂપિયા, ડુંગળી 22 રૂપિયે કીલો છે. તો ભીંડા 90 રૂપિયે કિલો છે. રિંગણ 60 રૂપિયા અને મરચા 80 રૂપિયે કિલો છે.
શહેરમાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો
ગૃહીણીઓનુ રસોડાનુ બજેટ ખોરવાયું
ટામેટા 110, બટેટા 18, ડુંગળી 22 રૂપિયે કીલો
ભીંડા 90, રિંગણ 60, મરચા 80 રૂપિયે કીલો
|