વિક્રમ ઓડેદરાએ, 2017 વિધાનસભા ચૂંટણીના પોરબંદરના BJP ઉમેદવારનું નામ કરી દીધુ જાહેર
By : admin 02:39 PM, 03 July 2017 | Updated : 02:39 PM, 03 July 2017
|
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમ ઓડેદરાએ આશ્ચર્યજનક રીતે એક જાહેરાત કરી છે. જેને લઈને વિવાદ ઊભો થયો છે. વિક્રમ ઓડેદરાએ આગામી વિધાનસભા 2017ની ચૂંટણી માટે પોરબંદર વિધાનસભાના ઉમેદવાર તરીકે બાબુ બોખિરિયાનું નામ જાહેર કરી દીધું છે. આ નામની જાહેરાત જિલ્લા પ્રમુખે ફેસબુક પર પોસ્ટ કરીને કરી હતી. ત્યારે ચર્ચાએ ઊભી થઈ છે કે શું વિધાનસભાના ઉમેદવારનું નામ જાહેર કરવાની સત્તા જિલ્લા પ્રમુખને કોણે આપી? નામ જાહેર કરવાનો અધિકાર ભાજપ પાર્લામેન્ટરી બોર્ડનો છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખે નામ જાહેર કરતા અનેક તર્ક-વિતર્ક ઊભા થયા છે. એક તર્ક એવો પણ છે કે ભાજપ પક્ષની તાસીર પ્રમાણે જે ઉમેદવારનું નામ અગાઉથી જાહેર થાય તેનું જ પત્તું કપાય છે. ત્યારે કાર્યકરોને લાગે છે કે શું વિક્રમ ઓડેદરાએ બાબુ બોખિરિયાનું નામ જાહેર કરીને તેમનું પત્તું કાપવાની ચાલ ચાલી છે?
વિક્રમ ઓડેદરા કોણ છે ?
વિક્રમ ઓડેદરા ભાજપના જિલ્લા પ્રમુખ છે
વિક્રમ અડોદરાએ FB પર કરી પોસ્ટ
વિધાનસભાના ઉમેદવારની જિલ્લા પ્રમુખે કરી જાહેરાત
પોરબંદરમાં બાબુ બોખીરીયા હશે વિધાનસભાના ઉમેદવાર
આગામી 2017ની વિધાનસભાને લઈને કરી પોસ્ટ
FB પર કરેલી પોસ્ટને લઈને ઉભો થયો વિવાદ
શું છે મામલો ?
વિધાનસભાના ઉમેદવારની જિલ્લા પ્રમુખે કરી જાહેરાત
શું ઉમેદવાર નક્કી કરવાની જવાબદારી જિલ્લા ભાજપ પ્રમુખની છે ?
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો પણ ઉડાડ્યો છેદ !
પોરબંદરની બેઠકનો નિર્ણય શું જિલ્લા પ્રમુખને સોંપી દીધો છે ?
ભાજપ પક્ષની તાસીર નામ જાહેર થાય તેનું નામ કપાય છે
શું વિક્રમ ઓડેદરા બાબુભાઇને હટાવવા માગે છે?
ઉમેદવારનુ નામ પહેલેથી જાહેર કરી બાબુભાઇ હટાવવા માંગે છે ?
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખે fb પર કરી પોસ્ટ આગામી 2017ની વિધાનસભાને લઈને કરી પોસ્ટ વિધાનસભાના ઉમેદવારની જિલ્લા પ્રમુખે કરી જાહેરાત પોરબંદરમા બાબુ બોખીરીયા હશેવિધાનસભાના ઉમેદવાર fb પર કરેલ પોસ્ટને લઈને ઉભો થયો વિવાદ શું ઉમેદવાર નક્કીકરવાની જવાબદારી જિલ્લા ભાજપ પ્રમુખની છે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો પણઉડાડ્યો છેદ પોરબંદરની બેઠકનો નિર્ણય શું જિલ્લા પ્રમુખને સોંપી દીધો છે પોરબંદરની બઠકના ઉમેદવારને લઇને ચર્ચાએ જોર પકડ્યું વિક્રમ ઓડેદરા ભાજપના જિલ્લા પ્રમુખ છે ભાજપ પક્ષની એક તાસીર રહી છે જે ઉમેદવારનુ નામ પહેલેથી જાહેર થાય તેને ટિકિટ અપાતી શુંવિક્રમ ઓડેદરા બાબુભાઇને કાપવા માંગે છે ઉમેદવારનુ નામ પહેલેથી જાહેર કરી બાબુભાઇને કાપવા માંગે છે કે પછી ભાજપમાં પોતે જ ઉમેદવાર નક્કી કરવાની સત્તા મેળવી લીધી છે
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખે fb પર કરી પોસ્ટ
આગામી 2017ની વિધાનસભાને લઈને કરી પોસ્ટ
વિધાનસભાના ઉમેદવારની જિલ્લા પ્રમુખે કરી જાહેરાત
પોરબંદરમા બાબુ બોખીરીયા હશે વિધાનસભાના ઉમેદવાર
fb પર કરેલ પોસ્ટને લઈને ઉભો થયો વિવાદ
શું ઉમેદવાર નક્કી કરવાની જવાબદારી જિલ્લા ભાજપ પ્રમુખની છે
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો પણ ઉડાડ્યો છેદ
પોરબંદરની બેઠકનો નિર્ણય શું જિલ્લા પ્રમુખને સોંપી દીધો છે
પોરબંદરની બેઠકના ઉમેદવારને લઇને ચર્ચાએ જોર પકડ્યું
વિક્રમ ઓડેદરા ભાજપના જિલ્લા પ્રમુખ છે
ભાજપ પક્ષની એક તાસીર રહી છે
જે ઉમેદવારનુ નામ પહેલેથી જાહેર થાય તેને ટિકિટ અપાતી નથી
શું વિક્રમ ઓડેદરા બાબુભાઇને કાપવા માંગે છે
ઉમેદવારનુ નામ પહેલેથી જાહેર કરી બાબુભાઇને કાપવા માંગે છે
કે પછી ભાજપમાં પોતે જ ઉમેદવાર નક્કી કરવાની સત્તા મેળવી લીધી છે
|
|
|