|
કચ્છની ધરતી પર ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છના રાપર, ભચાઉ, લખપત, ભુજ, દૂધઇની ફોલ્ટ લાઇન સક્રિય થઇ બની છે, અને સતત ભુકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે, ત્યારે અવાર-નવાર આવતા આંચકાના કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
કચ્છઃ કચ્છની ધરતી પર ભૂકંપના આંચકા અનુભવાયા રાપર, ભચાઉ, લખપત, ભુજ, દૂધઇની ફોલ્ટ લાઇન સક્રિય થઇ સતત ભુકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે
|