મહિસાગરના લુણાવાડા નજીક એસ.ટી. બસનો અકસ્માત સર્જાયો હતો.ત્યારે લુણાવાડાના સજ્જનપુર ગામમાં એસ.ટી. બસના ચાલકો સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને બસ એક રહેણાંક મકાનમાં ઘુસી ગઈ હતી.જો કે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી..બસ ચાલકનો પણ ચમત્કારિક બચાવ થયો છે...
<iframe width="640" height="360" src="https://www.youtube.com/embed/nlpjDDIAVPs" frameborder="0" allowfullscreen></iframe>
|