ગાંધીનગરના માણસામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી ભાજપમાં જોડાવાના છે. ત્યારે CM વિજય રૂપાણી માણસાની મુલાકાત લે તે પૂર્વે જ માણસામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. માણસા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના આગમન સમયે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરતાં અટકાયત કરવામાં આવી છે.જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બાબુશસહની પણ અટકાયત કરવામાં આવી છે.માણસા તાલુકાના કોંગ્રેસ કાર્યાલય
ખાતેથી અટકાયત કરવામાં આવી છે.
|