પેટનું કેન્સર ખૂબ જીવલેણ હોય છે. તેના લક્ષણો આમ તો સામાન્ય જેવા હોય છે. જો તમને નીચે જણાવેલ લક્ષણો દેખાય તો તેને અવગણવા નહીં. નહીં તો આ બીમારી ગંભીર સ્વરૂપ લઈ શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન ખોરાક પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. ઘણી વખત સ્ત્રીઓ જાણી જોઈને કે અજાણતાં કેટલીક એવી વસ્તુઓનું સેવન કરે છે જે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભપાતનું જોખમ વધારી શકે છે. ચાલો જાણીએ કે ગર્ભાવસ્થા દરમિયાન શું ન ખાવું જોઈએ.
સ્માર્ટફોનમાં કોલિંગમાં વાતચીત કરતી વખતે અમુક વખત બહારનો ઘોંઘાટ આપણને પરેશાન કરતો હોય છે. જો તમને આ સમસ્યા પરેશાન કરતી હોય તો તમે એક સેટિંગ ચેન્જ કરીને આ પ્રોબ્લેમમાંથી છુટકારો મેળવી શકો છો.