ગોધરા તાલુકાના આંગડિયા ગામમાંથી મેશરી નદી પસાર થઈ રહી છે. ઉનાળા દરમિયાન પીવાના પાણીની સુવિધા મળી રહે એ માટે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. ગુણવત્તા સભર મટીરીયલ્સનો ઉપયોગ ન થતા ચેકડેમ જર્જરીત બન્યો છે.
Team VTV11:02 PM, 26 Mar 23 | Updated: 12:09 AM, 27 Mar 23
પિતા અને પુત્રી હંમેશા નજીકના મિત્રો હોય છે. એવામાં દીકરીઓ પિતાને દરેક વાત જણાવે છે. પિતા પણ હંમેશા દિકરીઓ સામે બેબાક થઈને વાત કરે છે પરંતુ પિતાની કેટલીક વાતો દિકરીઓને હર્ટ પણ કરી શકે છે.
Team VTV10:04 PM, 26 Mar 23 | Updated: 12:07 AM, 27 Mar 23
માંડવી બીચ પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા કાર સાથે બીચ પર જોખમી સ્ટંટ કરતા પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.
વોટ્સએપ પર એક સેટિંગ છે જેના દ્વારા એ ચેક કરી શકાય છે કે વોટ્સએપ પર સૌથી વધુ વાતચીત ક્યાં ચેટમાં થઈ છે. વોટ્સએપનો ઉપયોગ આપણે બધા વર્ષોથી કરીએ છીએ પરંતુ તેના પર ઘણા એવા ફીચર્સ છે જેની ખબર દરેકને નથી હોતી.
મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકામાં સાંજના સુમારે અકસ્માત સર્જાયો હતો. ત્યારે વાંકાનેરના કોટડા નાયાણી ગામે કૂવો ગાળતા અકસ્માત સર્જાયો હતો. ભેખડ ધસી પડતા ત્રણ મજૂરો દટાયા હતા.
હવામાન વિભાગ મુજબ હજુ પણ રાજ્યમાં માવઠાની આગાહી છે, જો ફરીથી વરસાદ આવે તો હવે વધી રહેલા પાકને પણ નુકસાન થાય. ત્યારે સૌથી મહત્વનો સવાલ એ છે કે સરકાર સહાય કરવામાં ઝડપ કેમ નથી દાખવતી.
ઓછું શારીરિક શ્રમ કરે છે તેનામાં સ્પર્મ કાઉન્ટ ઓછા હોય છે. બીજી બાજુ અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો વધુ વજન ઉચકતા હોય છે. તેનામાં સાધારણ લોકો કરતા 44 ટકા શુક્રાણુંઓની સંખ્યા વધુ જોવા મળે છે.
પાટણમાં પૂર્વ ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસના ધરણાંનું આયોજન કરાયું હતું. વિરોધ કરતા નેતાઓની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 20 જેટલા કોંગ્રેસના નેતાઓની અટકાયત પણ કરી છે.
એક્ટરે પોતાના સ્ટ્રગલના દિવસોને યાદ કરતા કહ્યું કે, એક વખત તેને શોમાં રિપ્લેસ કરી દીધો છે. નવાઇની વાત તો એ છે કે તેની જાણકારી તેને આપવામાં આવી જ ના હતી.