વ્યાજખોર સામે ચાલતી ઝુંબેશને પગલે અમદાવાદમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં ૮૦ હજારના બદલામાં ૬.૫૦ લાખ રૂપિયા વ્યાજ સાથે માગતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી બહારના યુવકે વિદ્યાર્થીનીનું ગળું દબાવી બળજબરી કરતા ચકચાર મચી હતી. આ મામલે હતપ્રભ થયેલી યુવતી ત્રણ દિવસ સુધી ઘરમા જ પુરાઈ રહી હતી. જેને ત્રણ દિવસ બાદ ફરિયાદ નોંધાવી હતી.
Team VTV11:06 PM, 01 Feb 23 | Updated: 11:38 PM, 01 Feb 23
અમદાવાદમાં અખબાર નગર પાસે બાઈક પર આવેલા કેટલાક શખ્શો દ્વારા આંગડીયા પેઢીના કર્મચારી પાસે રૂપિયા ભરેલ થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસની ચક્રોગતિમાન કર્યા છે.
Team VTV10:41 PM, 01 Feb 23 | Updated: 10:48 PM, 01 Feb 23
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના સ્હેજમાં અટકી હતી. જેમાં અભ્યાસ દરમિયાન પ્રેમીએ પ્રપોઝ કરતાં યુવતીએ ઇનકાર કરી દીધો હતો. જેનો ખાર રાખીએ એક તરફી પ્રેમીએ યુવતીના ઘરે જઈ ચપ્પાના ઘા ઝીંકયા હતા.
‘મેં ક્યોં આઉં મુજે મરના નહીં હૈ આપકી ફ્લાઈટ મેં બોમ્બ હૈ, ફ્લાઇટમાં બોમ્બની ઘમકી આપનાર પંજાબ અને દિલ્હીના બે શખ્સ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે,
આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશી સંપૂર્ણ નિરાશાજનક ગણાવી કેન્દ્રીય બજેટને 'નામ મોટા અને દર્શન ખોટા’ ઉક્તિ સાથે સરખાવ્યું હતું.
Team VTV08:20 PM, 01 Feb 23 | Updated: 08:31 PM, 01 Feb 23
મોરબી પુલ દુર્ઘટના મામલો ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે ગત રોજ મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. ત્યારે 141 લોકોનો જીવ લેનાર જયસુખ પટેલને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે કોર્ટે 8 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Team VTV07:37 PM, 01 Feb 23 | Updated: 07:37 PM, 01 Feb 23
ગેરકાયદેસર કતલખાના અને શોપ મામલે હાઈકોર્ટના આદેશની અમલવારી અંગેનો સરકાર દ્વારા રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે સરકારના રિપોર્ટ પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
શાહી અંદાજમાં લગ્ન કરવાની યાદીમાં સુરતના બિલ્ડરનું નામ સામેલ થયું, લગ્નમાં અદભુત, આલિશાન, અકલ્પનીય અને અવિશ્વસનીય ચાર જ્યોતિર્લિંગની થીમ પર લગ્ન મંડપ તૈયાર કરાયો હતો.