Gujarat Election Result: CM Bhupendra Patel thanked the people of Gujarat
ગુજરાત ચૂંટણી પરિણામઃ CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાનો માન્યો આભાર, કહ્યું- ગુજરાતના લોકોએ ફરી એક વખત ભાજપ પર મૂક્યો વિશ્વાસ, જનતાએ વિકાસની રાજનીતિને કરી પસંદ
Team VTV11:24 AM, 28 Mar 23 | Updated: 11:26 AM, 28 Mar 23
અત્યાર સુધી 2 કરોડથી વધારે પાન ધારકોએ આધાર સાથે તેને લિંક નથી કર્યું. ઈનકમ ટેક્સ વિભાગે આ કામ માટે હાલ 31 માર્ચ સુધીની ડેડલાઈન નક્કી કરી છે. જોરે આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ દાવો કર્યો છે કે જલ્દી જ પાન-આધાર લિંક કરવાની ડેડલાઈન વધી શકે છે.
Team VTV10:22 AM, 28 Mar 23 | Updated: 10:53 AM, 28 Mar 23
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને લઈને નેપાળમાં હાઈ અલર્ટ જાહેર કરી દેવાયું છે. નેપાળ પોલીસ અમૃતપાલને શોધવામાં લાગી ગઈ છે. તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમીગ્રેશનને અલર્ટ કરી દેવાયા છે.
Team VTV10:19 AM, 28 Mar 23 | Updated: 10:22 AM, 28 Mar 23
સાબરકાંઠાના સોનાસણ, કાટવાડ, દલપુર સહિતના વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી અંગે VTV NEWSના અહેવાલ બાદ GPCBના અધિકારીઓ દોડતા થયા છે. GPCBના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી પાણીના સેમ્પલ લીધા છે.
ફિન્ચે લખનઉ સુપર જાયન્ટ્સ માટે ભવિષ્યવાણી કરતાં કહ્યું કે મને નથી લાગતું કે આ ટીમ તેની બોલિંગના આધારે પ્લેઓફમાં પહોંચે, ડેથ ઓવરો દરમિયાન ટીમ બહુ સારું પ્રદર્શન નહીં કરે
થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'પઠાણ'ની ભારે સફળતા બાદ બાદશાહ શાહરૂખ ખાનની દરેક તરફ ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર તેની નવી કારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
અમદાવાદમાં ટી સ્ટોલ ચલાવતી મહિલાનો AMCના અધિકારી અને પોલીસ જવાનો સાથેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં રડતા-રડતા વિકલાંગ મહિલાએ AMCના દબાણ શાખાના અધિકારીઓ પર આક્ષેપો કર્યા છે.
મંગળવાર ભગવાન હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી હનુમાનજીની ખાસ કૃપા પ્રાપ્ત થશે. તેની સાથે જ કુંડળીમાં મંગળથી જોડાયેલા પણ દોષ હોય છે તે બધા સમાપ્ત થઈ જાય છે.
LAC પર ચીનનું પ્રોટોકોલ ન માનવા અને તેનું ઉલ્લંઘન કરવું એ બંને દેશો વચ્ચે તણાવનું સૌથી મોટું કારણ છે પણ અમે કોઈપણ પરિસ્થિતિમાં ચીન સાથે વ્યવહાર કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં દરેક પ્રકારની સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ હોય. તેના માટે તમારે ચૈત્ર નવરાત્રી સમાપ્ત થયા પહેલા પોતાના ઘરમાં ફેંગશુઈની અમુક વસ્તુઓ લાવવી જોઈએ. જે તમારા ભાગ્યને બદલવામાં ખૂબ જ મદદ કરી શકે છે.
ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં 29, 30 અને 31 માર્ચે કમોસમી વરસાદ પડી શકે છે.