gujarat Election result Breaking News
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આજે મતગણતરી, 182 બેઠકો પર 1621 ઉમેદવારોના ભાવિ થશે ફેંસલો, સરેરાશ 64.33% મતદાન થયું હતું, મતગણતરીની કામગીરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે
બ્રેકિંગ ન્યૂઝ