gujarat Election result Breaking News
ગાંધીનગર જિલ્લાની 5 બેઠકોની ચૂંટણીના આવતીકાલે પરિણામ, સરકારી કોમર્સ અને આર્ટ કોલેજ સેક્ટર 15માં મતગણતરી, દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર બેઠકની મતગણતરી, ૩૦૦થી વધુ કર્મચારીઓ તૈનાત
બ્રેકિંગ ન્યૂઝ