ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આવતીકાલે મતગણતરી, 182 બેઠકો પર 1621 ઉમેદવારોના ભાવીનો થશે ફેંસલો, પ્રથમ તબક્કા 63.31% અને બીજા તબક્કામાં 65.34% મતદાન થયુ હતુ
Team VTV11:58 PM, 08 Feb 23 | Updated: 12:08 AM, 09 Feb 23
ખનીજ માફિયાઓ બેફામ ખનીજચોરી કરી રહ્યા છે, જેના કારણે નદીઓ બરબાદ થઈ રહી છે, હવાપ્રદૂષિત થઈ રહી છે અને સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે અને તગડી કમાણી ખનીજ માફિયા કરી રહ્યા છે
ગુજરાત પોલીસમાં જાસૂસીકાંડ મામલે ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસકર્મી જ બુટલેગરોને ઉચ્ચ અધિકારીઓનું લોકેશન આપતા બન્ને કોન્સ્ટેબલ અને બે કુખ્યાત બુટલેગર સામે ગુનો દાખલ કરાયો.
તમને ખબર છે એક્સપર્ટ એવું અનુમાન લગાવે છે કે 2024 સુધી આપણા દેશમાં જેટલી વસ્તુઓનું વેચાણ થશેને એમાંથી આશરે 11% વસ્તુઓ ઓનલાઈન વેચાશે. અને 2025 સુધી આપણાં દેશમાં 22 કરોડ ઓનલાઈન ખરીદી કરનારા હશે. તો ત્યારે આપણો ધંધો જો ઓનલાઈન નથી તો આપણે મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે. તેથી જો તમે ઓનલાઈન બિઝનેશમાં સરળતાથી પગલું કેવી રીતે માંડી શકો તે જાણવું હોય તો જુઓ EK VAAT KAU
Team VTV09:44 PM, 08 Feb 23 | Updated: 11:13 PM, 08 Feb 23
નસવાડીમાં આવેલા કુકરદા ગામમાં રોડ કનેક્ટિવિટીનો સંપૂર્ણ અભાવ હોવાથી હોસ્પિટલ પહોંચવા માટે અનેક જહમેત ઉપાડવી પડે છે, 108 એમ્બ્યુલન્સ આ ગામમાં પહોંચી શકતી નથી.
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લા કલક્ટરને જનસુનાવણી દરમિયાન અજીબ પ્રકારની ફરિયાદ સાંભળવાનો વારો આવ્યો હતો છતાં પણ તેમણે શાંતિથી વાતને સાંભળીને ઘટતું કરવાની ખાતરી આપી.
અર્બન 20 સમિટને પગલે અમદાવાદમાં દેશ વિદેશના મહેમાનોનું આગમન થયું છે. ડેલિગેટ્સ ઓટો રિક્ષામાં અમદાવાદ ફર્યા હતા. એટલુ જ નહીં લો-ગાર્ડનમાં ટ્રેડિશનલ ડ્રેસ ખરીદ્યા, સિદી સૈયદની જાળીની મુલાકાત લીધી હતી.
શરીરમાં કોઈ પણ વસ્તુનું વધારે પ્રમાણ હાનિકાર સાબિત થઈ શકે છે. આજ વાત કોલેસ્ટ્રોલ માટે પણ કહેવામાં આવે છે. લોહીમાં કોલેસ્ટ્રોલની ખૂબ વધારે ઉપસ્થિતિ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
Team VTV07:20 PM, 08 Feb 23 | Updated: 07:27 PM, 08 Feb 23
રાજકોટની એક શાળાના શિક્ષક દ્રારા વિધાર્થીનીને I LOVE બોલવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ ઉઠતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ શાળાના આચાર્યએ સ્પષ્ટતા કરી છે.