gujarat Election Breaking News
આવતીકાલે સાબરકાઠાં જિલ્લાની 4 બેઠકોની મતગણતરી, ખેડબ્રહ્મા, ઇડર, હિંમતનગર, પ્રાંતિજ બેઠકના પરિણામ,જિલ્લામાં કુલ 71.85% મતદાન નોંધાયુ છે, 100 થી વધુ પોલીસકર્મીઓ, 490 કર્મચારીઓને સ્ટાફ કામગીરીમાં જોતરાયો
બ્રેકિંગ ન્યૂઝ