Monday, May 20, 2019

ચૂંટણી ’19

ચૂંટણી / લોકસભાની ચૂંટણીનો છઠ્ઠો તબક્કો પૂર્ણ, પશ્ચિમ બંગાળમાં 80.35% બમ્પર મતદાન

દિલ્હીની 7, બિહારની 8 અને હરિયાણાની 10 બેઠક પર મતદાન હતું. તો ઝારખંડની 4 અને મધ્યપ્રદેશની 8 બેઠક પર તેમજ પશ્ચિમબંગાળની 8 અને યુપીની 14 બેઠક પર મતદાન થયેલ. ત્યારે, સરેરાશ 63.3 ટકા મતદાન થયેલ. મતદાન દરમિયાન બંગાળના ઝારગ્રામમાં ભાજપના બૂથ...

Pages

બ્રેકિંગ ન્યૂઝ