Assembly Election Results 2023 |
મિઝોરમ
40 |
BJP |
INC |
MNF |
ZPM |
OTH |
2 |
1 |
10 |
27 |
0 |
રાજસ્થાન
199 |
BJP |
INC |
OTH |
115 |
69 |
15 |
મધ્યપ્રદેશ
230 |
BJP |
INC |
OTH |
163 |
66 |
01 |
છત્તીસગઢ
90 |
BJP |
INC |
OTH |
54 |
35 |
01 |
તેલંગાણા
119 |
BJP |
INC |
BRS |
AIMIM |
OTH |
08 |
64 |
39 |
07 |
01 |
-
છત્તીસગઢ: પૂર્વ CM અને ભાજપ નેતા રમણ સિંહે કહ્યું, "પરિણામોમાં જોવા મળશે ભાજપના ઢંઢેરાની અસર, અમને ચૂંટણીમાં વધુ સારા પરિણામો મળશે"
-
છત્તીસગઢ: રાયપુરમાં મતગણતરી કેન્દ્રમાં તૈયારીઓ પૂરજોશમાં, ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણીની મત ગણતરી શરૂ કરાશે
-
રાજસ્થાનઃ મતગણતરી પહેલાં સવારના 3 વાગ્યા સુધી ચાલી વસુંધરા કેમ્પની બેઠક
-
આજે 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીનું પરિણામ, સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે, 8:30 વાગ્યે EVM મતોની ગણતરી શરૂ થશે
-
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા.., આજે જનતા કોને સોંપશે 'રાજ'?
-
વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પહેલા રાજસ્થાનમાં રાજકીય ગરમાવો, મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વસુંધરા રાજેએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત
-
લોકસભાની સેમિ સેમી ફાઈલ: આજે 4 રાજ્યો પરિણામો પર ભાજપ, કોંગ્રેસ અને બી.આર.એસએ કર્યો જીતનો દાવો
-
તેલંગાણામાં KCRની ગાડી દોડશે કે પછી કોંગ્રેસ કે પછી ભાજપ સત્તા આંચશે?
-
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ, 199 બેઠકોની મત ગણતરી, સૌપ્રથમ 4 લાખ 36 હજાર 664 પોસ્ટલ મતોની ગણતરી થશે, 74.62% મતદાન નોંધાયું હતું
-
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ: 230 બેઠકોમાં મધ્યપ્રદેશ ચૂંટણીમાં 77.15% મતદાન નોંધાયું હતું, 8.30 વાગ્યે EVM મતોની ગણતરી શરૂ થશે
-
રાજસ્થાનમાં કોગ્રેસ દ્વારા સરકાર બનાવવા અશોક ગેહલોત સક્રિય થયા, અશોક ગેહલોતે અપક્ષનાં ઉમેદવારો સાથે શનિવારે કરી બેઠક
-
આજે 4 રાજ્યો ચૂંટણી પરિણામ: કોનો થશે રાજતિલક? રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢને મળશે નવી કમાન
-
આજે 4 રાજ્યો ચૂંટણી પરિણામ: સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે, પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે, 8.30 વાગ્યે EVM મતોની ગણતરી શરૂ થશે
-
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ: 90 બેઠકો પર છત્તીસગઢમાં 72% મતદાન નોંધાયું હતું, 33 કેન્દ્રો પર મત ગણતરી થશે
-
'પરિણામ સુધી રાહ જુઓ, કોંગ્રેસ EVM પર સવાલ ઉઠાવશે' મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કોંગ્રેસ પર આક્ષેપ બાજી કરી
-
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ: ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર, છત્તીસગઢમાં 2,03,80,079 મતદાતા, 1181 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો
-
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ: પ્રથમ 135566 પોસ્ટલ બેલેટની ગણતરી થશે, 8.30 વાગ્યાથી EVM મતોની ગણતરી શરૂ થશે
-
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ: રાજ્યમાં કુલ 5061 ટેબલો પર મતગણતરી થશે, 52 કેન્દ્રો, 14-14 ટેબલ પર મત ગણતરી થશે