-
મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલનું નિવેદન, કહ્યું- અશાંત ધારો લાગુ પડે તે મારી પહેલી પ્રાથમિકતા રહેશે, જ્યાં નર્મદાનું પીવાનું પાણી નથી મળતું તે વિસ્તારને પાણી અપાશે
-
તૈયારીઓ શરૂઃ 12મી ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે ગાંધીનગર સચિવાલયના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે શપથવિધિ, ભાજપ શાસિત રાજ્યોના CMને શપથવિધિમાં આમંત્રણ
-
આવતીકાલે કમલમ ખાતે દિલ્હીના નિરીક્ષકોની હાજરીમાં મળશે ભાજપના ધારાસભ્ય દળની બેઠક, મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની કરાશે જાહેરાત
-
ભાજપને ગુજરાતમાં મળી રેકોર્ડ બ્રેક સીટો, ગુજરાતમાં કુલ 3.13 કરોડ મત પડ્યા, સૌથી વધુ ભાજપને 1.67 કરોડ મત મળ્યા, કોંગ્રેસ બીજા સ્થાને
-
અમે ગુજરાતની જનતાના જનાદેશને નમ્રતાપૂર્વક સ્વીકારીએ છીએ, અમે પુનર્ગઠન કરીશું, સખત મહેનત કરીશું અને દેશના આદર્શો અને રાજ્યના લોકોના અધિકારો માટે લડત ચાલુ રાખીશું: રાહુલ ગાંધી
-
જામનગર ઉત્તર બેઠક પર ભવ્ય વિજય બાદ રીવાબાનું ભવ્ય વિજય સરઘસ નીકળ્યું, ઠેર ઠેર અભિવાદન થયું તેમને પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
-
ભાજપની જીત બાદ PM મોદીએ લોકો અને કાર્યકરોનો વ્યક્ત કર્યો આભાર, કહ્યું- યુવાનોએ અમારા કામ પર કર્યો વિશ્વાસ, ગુજરાતનો પ્રેમ છે અભૂતપૂર્વ
-
ગુજરાત ચૂંટણી પરિણામઃ CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાનો માન્યો આભાર, કહ્યું- ગુજરાતના લોકોએ ફરી એક વખત ભાજપ પર મૂક્યો વિશ્વાસ, જનતાએ વિકાસની રાજનીતિને કરી પસંદ
-
Gujarat Results On VTV | સોમનાથ બેઠક પર કોંગ્રેસના વિમલ ચૂડાસમાની જીત, ભાજપના ઉમેદવાર માનસિંહ પરમારને હરાવ્યા
-
Gujarat Results On VTV | જામનગર 78 વિધાનસભા બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનો ધમાકેદાર વિજય, જામનગરવાસીઓનો માન્યો આભાર, કહ્યું- વિકાસની થઈ જીત
-
Gujarat Results On VTV | વલસાડની કપરાડા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, સતત છઠ્ઠી ચૂંટણી લડી રહેલા જીતુ ચૌધરીની 33 હજાર મતોથી જીત
-
નિઝર બેઠક પર ભાજપની ભવ્ય જીત: ભાજપના ઉમેદવાર જયરામ ગામીતની 23,131 મતે જીત, સીટીંગ ધારાસભ્ય કોંગ્રેસના સુનિલ ગામીતને હરાવ્યા
-
Gujarat Results On VTV | આણંદની બોરસદ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, 75 વર્ષ બાદ ભાજપે મેદાન માર્યું, બોરસદમાં વિજયોસ્તવનો માહોલ
-
Gujarat Results On VTV | ઉમરગામમાં ભાજપનો ભવ્ય વિજય, રમણ પાટકર 63 હજારથી પણ વધારે મતોથી વિજેતા
-
ગુજરાત ચૂંટણીના પરિણામ | કોંગ્રેસ ઉમેદવાર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ હાર સ્વીકારી, કહ્યું- આવુ પરિણામ આવશે તેવી અપેક્ષા નહતી, મોંઘવારી, ગેસ, ખેડૂતોની સમસ્યા લોકોને નડી નથી
-
ગુજરાત ચૂંટણીના પરિણામ | જામનગર જિલ્લામાં કોંગ્રેસના સૂપડા સાફ, જામનગર દક્ષિણ, જામનગર ઉત્તર, જામનગર ગ્રામ્ય અને કાલાવડ પર ભાજપ, જામજોધપુરમાં આપની જીત
-
BIG BREAKING: પરિણામો ખરાબ આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદેથી રઘુ શર્માનું રાજીનામું
-
સૌરાષ્ટ્રની હાઈ પ્રોફાઈલ ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજાની જીત થતાં કાઢવામાં આવ્યું વિજય સરઘસ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કાર તેમજ બાઈકના કાફલા સાથે જોડાયા