Election Breaking News
હું માની રહ્યો છું કે AAPનું પરિણામ એક્ઝિટ પોલ કરતાં વધુ આવશે, ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર નહીં બને, મારો અંદાજ છે કે અમે 100થી વધુ બેઠકો જીતીશું: AAPના ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી
બ્રેકિંગ ન્યૂઝ