Election Breaking News
એક્ઝિટ પોલના આંકડા સચોટ નથી કારણ કે તેનો અંદાજ લગાવવો ખૂબ મુશ્કેલ હોય છે. 2013માં પણ જ્યારે AAP દિલ્હીમાં લડી રહી હતી ત્યારે પણ બધા કહેતા હતા કે તે પોતાની ડિપોઝીટ પણ બચાવે તો બહુ મોટી વાત થશે પરંતુ અમે 28 સીટો જીતી હતી: ઇસુદાન ગઢવી
ઈલેક્શન બ્રેકિંગ ન્યૂઝ
બ્રેકિંગ ન્યૂઝ