-
ભાજપને ગુજરાતમાં મળી રેકોર્ડ બ્રેક સીટો, ગુજરાતમાં કુલ 3.13 કરોડ મત પડ્યા, સૌથી વધુ ભાજપને 1.67 કરોડ મત મળ્યા, ભાજપનો વોટ શેર 52.50 ટકા થયો, સૌથી વધુ મત ભાજપને મળ્યા બાદ કોંગ્રેસ બીજા સ્થાને
-
ભાજપની જીત બાદ PM મોદીએ લોકો અને કાર્યકરોનો વ્યક્ત કર્યો આભાર, કહ્યું- યુવાનોએ અમારા કામ પર કર્યો વિશ્વાસ, ગુજરાતનો પ્રેમ છે અભૂતપૂર્વ
-
ગુજરાત ચૂંટણી પરિણામઃ CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાનો માન્યો આભાર, કહ્યું- ગુજરાતના લોકોએ ફરી એક વખત ભાજપ પર મૂક્યો વિશ્વાસ, જનતાએ વિકાસની રાજનીતિને કરી પસંદ
-
Gujarat Results On VTV | સોમનાથ બેઠક પર કોંગ્રેસના વિમલ ચૂડાસમાની જીત, ભાજપના ઉમેદવાર માનસિંહ પરમારને હરાવ્યા
-
Gujarat Results On VTV | જામનગર 78 વિધાનસભા બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનો ધમાકેદાર વિજય, જામનગરવાસીઓનો માન્યો આભાર, કહ્યું- વિકાસની થઈ જીત
-
નિઝર બેઠક પર ભાજપની ભવ્ય જીત: ભાજપના ઉમેદવાર જયરામ ગામીતની 23,131 મતે જીત, સીટીંગ ધારાસભ્ય કોંગ્રેસના સુનિલ ગામીતને હરાવ્યા
-
Gujarat Results On VTV | આણંદની બોરસદ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, 75 વર્ષ બાદ ભાજપે મેદાન માર્યું, બોરસદમાં વિજયોસ્તવનો માહોલ
-
Gujarat Results On VTV | ઉમરગામમાં ભાજપનો ભવ્ય વિજય, રમણ પાટકર 63 હજારથી પણ વધારે મતોથી વિજેતા
-
ગુજરાત ચૂંટણીના પરિણામ | જામનગર જિલ્લામાં કોંગ્રેસના સૂપડા સાફ, જામનગર દક્ષિણ, જામનગર ઉત્તર, જામનગર ગ્રામ્ય અને કાલાવડ પર ભાજપ, જામજોધપુરમાં આપની જીત
-
BIG BREAKING: પરિણામો ખરાબ આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદેથી રઘુ શર્માનું રાજીનામું
-
અમદાવાદઃ કોંગ્રેસની પરિવર્તનની ઘડિયાળ વિવાદમાં, કોંગ્રેસનો નારાજ કાર્યકર પહોંચ્યો કોંગ્રેસ ભવન, ઘડિયાળ તોડવાનો કર્યો પ્રયાસ, નેતાઓ સામે વ્યક્ત કર્યો રોષ
-
ગુજરાત ચૂંટણીના પરિણામ | બનાસકાંઠાની 9 બેઠકોના પરિણામ જાહેર, 4 ભાજપ, 4 કોંગ્રેસ, 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા
-
ગુજરાત ચૂંટણીના પરિણામ | આંકલાવ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાની 2703 મતોથી જીત, ભાજપના ગુલાબસિંહ પઢીયાર હાર્યા
-
ગુજરાત ચૂંટણી પરિણામ: બનાસકાંઠાની વડગામ (SC) બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર જીગ્નેશ મેવાણીની જીત તો વાવ બેઠક પરથી પણ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત
-
Gujarat Results On VTV | ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર AAPના ચૈતર વસાવાની જીત, કહ્યું- 10 વર્ષથી પ્રજા વચ્ચે રહીને સેવા કરી, હજુ ઘણું કામ કરવાનું બાકી છે
-
ગુજરાત ચૂંટણીના પરિણામ | સાવરકુંડલાથી ભાજપના મહેશ કસવાલાની જીત, કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દૂધાતની હાર
-
નવસારી જિલ્લાની ચાર બેઠકના પરિણામઃ નવસારી બેઠક પર ભાજપના રાકેશ દેસાઈ, જલાલપોર બેઠક પર ભાજપના ઉમેદવાર આર.સી.પટેલ, ગણદેવી બેઠક પર ભાજપ ઉમેદવાર નરેશ પટેલ, વાંસદાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની જીત
-
કચ્છ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયોઃ અબડાસા બેઠક પર ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છની માંડવી બેઠક પર ભાજપના અનિરૂદ્ધ દવે, કચ્છની ભુજ બેઠક પર ભાજપના કેશવલાલ પટેલ, અંજાર બેઠક પર ભાજપના ત્રિકમ છાંગા, ગાંધીધામ બેઠક પર ભાજપના માલતિ માહેશ્વરી અને રાપર બેઠક પર