Election 2022: Video of Godhra BJP candidate voting on EVM goes viral on social media
ચૂંટણી 2022: ગોધરા ભાજપના ઉમેદવારનો EVM પર મતદાન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, ભાજપના સમર્થક મતદાર દ્વારા જ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાની શક્યતા
Team VTV10:11 PM, 06 Feb 23 | Updated: 10:16 PM, 06 Feb 23
અમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી યુવતીએ બપોરના સુમારે એકા એક છલાંગ લગાવી દીધી હતી. અગમ્ય કારણોસર છલાંગ લગાવી આત્મહત્યા કરવાની કોશિષ કરતા ચકચાર મચી જવા પામી હતી.
Team VTV08:55 PM, 06 Feb 23 | Updated: 09:08 PM, 06 Feb 23
અમદાવાદના એસપી રીંગ રોડ પર આવેવ બાપના બગીચા કેફેમાં શુક્રવારે રાત્રીના સુમારે અચાનક કેટલાક અસામાજીક તત્વો દ્વારા આવીને કેફેમાં આતંક મચાવ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
Team VTV08:40 PM, 06 Feb 23 | Updated: 09:03 PM, 06 Feb 23
જંત્રીના દર વધતા અમદાવાદની સબ રજિસ્ટ્રાર કચેરીમાં લોકો અટવાયા છે, નાગરિકોએ જણાવ્યું કે, સરકારનો આ નિર્ણય યુ ટર્ન જેવો છે જે અચાનક લઈ લીધો છે આમાં થોડો સમય આપવાની જરૂર હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થશે. ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી પાસે આ સીરીઝ દરમ્યાન સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવાની સુવર્ણ તક છે.
ગુજરાતમાં 1400 કરોડના સટ્ટાકાંડ મામલે મુખ્ય આરોપી રાકેશ રાજદેવની મુશ્કેલી વધી શકે છે, ક્રાઇમ બ્રાન્ચ સાથે તપાસમાં ED અને IT સહિતની કેન્દ્રીય એજન્સીઓ પણ સામેલ થઈ શકે છે.
JDUનાં રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહે સોમવારે મોટો દાવો કરતાં કહ્યું કે ઉપેન્દ્ર કુશવાહા પાર્ટીમાં કોઈ પદ પર નથી. તે માત્ર MLC છે અને સંસદીય બોર્ડનાં અધ્યક્ષનું પદ ખાલી છે.
Team VTV07:27 PM, 06 Feb 23 | Updated: 07:34 PM, 06 Feb 23
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે ખેડૂતને ત્યાં નકલી ઇન્કમટેક્સની રેડ કરી છેતરપિંડી કરી હતી ત્યારે માસ્ટર માઈન્ડ આરોપીને છોટાઉદેપુર પોલીસે ઝડપી પાડ્યો છે.
Team VTV07:06 PM, 06 Feb 23 | Updated: 07:28 PM, 06 Feb 23
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર બાદ પ્રવક્તાઓને મજબૂત સ્ટેન્ડ રાખવા માટે બેઠક યોજાઈ હતી. જેમાં પ્રવક્તાઓને દિગ્ગજ નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Team VTV06:58 PM, 06 Feb 23 | Updated: 07:32 PM, 06 Feb 23
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 22 અને 23 ફેબ્રુઆરીએ કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 37 થી 38 સુધી પહોંચશે.
ગૃહમંત્રાલયે ભાજપનાં વધુ 3 નેતાઓને VIP સુરક્ષા આપવાનું નક્કી કર્યું છે. આ ત્રણ નેતાઓને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે જેના પછીથી તેમની સાથે CISFનાં કમાન્ડર્સ રહેશે.