Dhandhuka Congress candidate Harpalsinh Chudasma expressed his confidence of victory before the counting of votes
ધંધુકા કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચૂડાસમાએ મતગણતરી પહેલા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, કહ્યું- ગુજરાતમાં કોંગ્રેસ 125 સીટો પર જીતી રહી છે, આ વખતે મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે થયું છે મતદાન
બ્રેકિંગ ન્યૂઝ