Monday, April 22, 2019

TEDx ટોક / આજનો વિદ્યાર્થી પાવરફુલ છે પણ ઈફેક્ટિવ નથી: નીડલમેન અરુણ બજાજ

આજનો વિદ્યાર્થી પાવરફુલ છે પણ ઈફેક્ટિવ નથી: નીડલમેન અરુણ બજાજ

અમદાવાદ: વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ(વીજીઈસી ) ખાતે TEDx ટૉકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ચેરમેન ભરત પંચાલ અને ધ નીડલ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા ચિત્રકાર અરુણ બજાજ જેવા સ્પીકર્સે વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ આપી હતી.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ચેરમેન ભરત પંચાલે કહ્યું કે, ' આજના યુવાનો રિસોર્સનો ઉપયોગ કરે છે. પણ પોતાની જાતને પ્રભાવશાળી રીતે કરી શકતા નથી. આજનો વિદ્યાર્થી પાવરફુલ છે પણ ઈફેક્ટિવ નથી. આથી વિદ્યાર્થીઓએ ક્રિએટિવ પ્રભાવશાળી બનાવવાની જરૂર છે'.

TEDx tolks

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ