Monday, April 22, 2019

મહાશિવરાત્રિ / ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા બે અજાણ્યા શિવમંદિરોથી ગાથા

ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા બે અજાણ્યા શિવમંદિરોથી ગાથા

પાટણ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામથી આગળ સીમ વિસ્તાર, જંગલ અને રણ તરફ જતાં સાત કિલોમીટર દૂર ઈશ્વરિયા મહાદેવનું રમણીય ધામ આવે છે. આ સ્થાનકની એક આગવી કથા છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા તે પહેલાં લોકોની અવરજવર એકબીજા વિસ્તારમાં થતી. આ સમયે સાંતલપુરના મઢુત્રા ગામના શિવભક્ત ખેતાભાઇ પાલાભાઈ આહીર રોજ મઢુત્રાથી રણમાં થઈ પાકિસ્તાનના પારકરમાં બિરાજમાન ઇશ્વરિયા મહાદેવના દર્શને ચાલતાં 16 ગાઉ (48 કિમી) જતા-આવતા

mahadev

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ