વડોદરામાં હાઇપ્રોફાઇલ દારૂપાર્ટીને લઇને કાર્યવાહી, ચિરાયું અમિન સહિતના

વડોદરાઃ શહેરના અખંડ ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી મામલે આખરે ચિરાયું અમિન સહિતના આરોપીઓ સામે પોલીસે ચાર્જશિટ દાખલ કરી છે. થોડા સમય પહેલા અખંડ ફાર્મમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ હતી. જેમાં મોટા માથાઓ દારૂની મહેફિલ માણતા ઝડ

લોકરક્ષક પેપર લીક મામલે વડાદરા મનપાના કર્મીની સંડોવણી ખુલતા ચકચાર

વડોદરા: પેપર લીક કાંડ મામલે પોલીસે 5 આરોપીઓ સામે ફરિયાદ કરી છે. 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જોકે હજી યશપાલસિંહ ફરાર છે. મળતી માહિતી મુજબ યશપાલ સિંહ વડોદરાની મનપામાં કામ કરતો હતો. વીટીવીની ટીમે મનપાની ઓફિસે તપાસ કરી હતી.

વડોદરાઃ સમરસ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ બાદ હવે વિદ્યાર્થીઓનો હોબાળો, ભોજ

વડોદરાઃ બોયઝ સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે. સમા વિસ્તારમાં આવેલી બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. સમરસ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા સામે ફરી સવાલો ઉઠ્યા છે. ભોજનમાં ઈયળો નિકળતા વિદ્યાર્થીઓઓ રોષે ભરાયા છે. આ હોસ્ટેલના 500 વિદ્યાર્થીઓએ ભ

બાબા રામદેવનું પેપર લીક થવા મામલે નિવેદન, કહ્યું- સત્તામાં બેઠેલી સરકા

વડોદરાઃ લોક રક્ષકદળની પરીક્ષાનું પેપર લીક થવા મામલે બાબા રામદેવે પણ પ્રતિક્રિયા આપી હતી. બાબા રામદેવા આ માટે સરકારને જવાબદાર ગણાવી હતી. બાબાએ જણાવ્યું હતું કે, આ સત્તામાં બેઠેલી સરકારની ચૂક છે. પેપર લીક મામલે સરકારની જવાબદારી છે. પેપર લીક કરનાર દોષિતોને તાત્કાલિક સજા થવી જોઈએ.

VIDEO: અંકલેશ્વર હાઇવે પર હાઇડ્રોજન સિલિન્ડર ભરેલા ટ્રકને નડ્યો અકસ્મા

ભરૂચના અંકલેશ્વર હાઇવે પર પર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇડ્રોજન સિલિન્ડર ભરેલા ટ્રકને અકસ્માત નડ્યો હતો. ટ્રક પાછળ ડમ્પર અથડાતા ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભા

300 કરોડના ખર્ચે બનશે વિયર કમ કોઝવે, બોટિંગ શરૂ કરાશે, બનશે નર્મદા ઘાટ

નર્મદાઃ સરદાર સરોવર નર્મદા બંધથી 12 કીમી દૂર ગરુડેશ્વર ખાતે 300 કરોડના ખર્ચે એક વિયર કમ કોઝવે બની રહ્યો છે. જેનું કામ ચાલુ છે, ત્યારે આ ડેમને 31 મીટર ભરી જેમાં બોટિંગ શરૂ કરવા અન

લાંચિયો કર્મચારીઃ વડોદરા ACBએ છોટાઉદેપુરના વનસંરક્ષકને 75 હજારની લાંચ

વડોદરાઃ એસીબીએ વન સંરક્ષકની કચેરીના કર્મચારીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર વન સંરક્ષકની કચેરીના કર્મચારીને એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડ્યો છે. પોલીસે ગુન

વડોદરા: કમાટીબાગ ઝૂમાં હરણના મોત મામલો, કમિશનરે આપ્યા તપાસના આદેશ

વડોદરામાં કમાટીબાગ ઝૂમાં હરણ પર કૂતરાના હુમલાથી મોતના મામલે મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. આ મામલે કમિશનર દ્વારા ઝૂ ક્યુરેટરને તપાસ સોંપવામાં આવી છે. આ સાથે જ સિક્યુરિટ

વડોદરા: ફરી સામે આવ્યું કૌભાંડ, સ્પીટા નામની કંપનીએ આચરી છેતરપિંડી

વડોદરામાં ફરી કૌભાંડ સામે આવ્યું છે. લોકો પાસેથી નાણાંનું રોકાણ કરાવી છેતરપિંડી કરવામાં આવતી હતી. સ્પીટા ઇન્ડિયા લેન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેય લીમિટેડ નામની કંપનીએ છેતરપિંડી કરી છે. 


Recent Story

Popular Story