વડોદરાઃ પૈસાની ઉઘરાણી મામલે મેડીકલ સંચાલક પર હુમલો, ઘટના CCTVમાં કેદ

વડોદરાઃ શહેરનાં રાવપુરા રોડ પર આયુર્વેદીક મેડીકલ સ્ટોરનાં સંચાલક પર હુમલો કરવામાં આવ્યો હોવાંની એક ઘટના સામે આવી છે. જેમાં પૈસાની લેતી-દેતી મામલે હુમલો કરવામાં આવ્યો છે. આંખમાં મરચું નાખીને હથિયાર વડે હુમલો કરાયો હતો. ઘટનામાં

આદર્શ કૌભાંડ મામલો, નાણા ડૂબી જવાની ભીતિથી રોકાણકારોના બેંકમાં ધામા

વડોદરામાં આદર્શ ક્રેડિટ સોસાયટીમાં રોકાણકારોનો ધસારો સામે આવ્યો. કૌભાંડ થવાના ભયના કારણે રોકાણકારો ઉમટ્યા હતા. રોકાણકારોએ કરેલા રોકાણના પૈસા પરત લેવા માટે દોડધામ મચાવી નાંખી હતી.

વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા કાટમાળ મામલે મનપાની બેદરકારી, GPCBએ ફટકારી

વડોદરાઃ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે વડોદરા મનપાને નોટિસ ફટકારી છે. વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા કાટમાળના મામલે નોટિસ ફટકારવામાં આવી છે. 15 દિવસમાં જવાબ રજુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે મનપા કમિશ્નરે નોટિસ મળી હોવાનો સ્વીકાર કર્યો. સાથે જ આગામી સમયમાં સીસીટીવી કેમેરા વિશ્વામ

પાવાગઢમાં ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી સુધી ગગડ્યું તાપમાન, પ્રવાસીઓ ઉમટયા

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે આ તરફ પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. યાત્રાધામ પાવાગઢના પર્વત પર રાત્રીનું તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચી ગયું જોવા મળ્યું છે. પાવાગઢના પર્વત પર સુસવાટા મારતો પવન લોકોના હાડ થીજવી રહ્યો છે. જ્

ધો.10-12 બોર્ડની પરીક્ષાનો સર્વેઃ 20 વર્ષમાં 85 લાખ વિદ્યાર્થીઓ નાપાસ,

વડોદરાઃ રાજ્યમાં દરવર્ષે ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા લાખો વિધાર્થીઓ આપે છે. જેમાંથી મોટાભાગના વિધાર્થીઓ પાસ થાય છે તેવા આંકડા સરકાર રજુ કરે છે. પરંતુ વડોદરામાં સેન્ટર ફોર કલ્ચર

વડોદરા: પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ગોત્રી હોસ્પિટલના કર્મીઓની હડતાળ

વડોદરામાં ગોત્રી હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ગોત્રી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 250 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. આ કર્મચારીઓએ પડતર પ્રશ્નો મ

વડોદરા પંચવટી કેનાલમાં 2 યુવકો હાથ પગ ધોવા જતા લપસ્યા, બન્ને ડુબ્યા

વડોદરા: પંચવટી કેનાલમાં 2 યુવકો ડુબ્યા છે. કેનલમાં હાથ પગ ધોવા જતા પગ લપસતા એક યુવક ડૂબ્યો હતો. જેને બચાવવા જતા  બીજો યુવક પણ પાણીમાં ડુબ્યો હતો. ઘટનાને લઈને ફાયર બ્રિગ

ઓલ ધ બેસ્ટ..! DySO અને ડે.મામલતદારની ભરતી માટે આજે પરીક્ષા

વડોદરા: આજે DySO એટલે કે ડેપ્યુટી મામલતદાર માટે ભરતી પરીક્ષા યોજાનાર છે. 412 જગ્યા માટે યોજાનાર આ ભરતી પરીક્ષામાં 4 લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યભરમાં 1452 કેન્દ્ર પર

વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી શરૂ કરાઇ, CM રૂપાણી અને પિયુષ

વડોદરાઃ રેલ્વે યુનિવર્સિટીના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં CM રૂપાણી અને પીયુષ ગોયલ વડોદરા પહોંચ્યા હતા. તેઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુ


Recent Story

Popular Story