વડોદરાનાં રાજકીય સમીકરણોમાં ફેરફાર, રાજેન્દ્ર ત્રિવેદીને લોકસભાનાં ઉમે

વડોદરાનાં ધારાસભ્ય યોગેશ પટેલને લોકસભાની સીટ આપવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે યોગેશ પટેલને મંત્રી પદ આપવામાં આવતા સમીકરણો બદલાયાં છે. હવે રાજેન્દ્ર ત્રિવેદીને પણ વડોદરા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી

લોકસભાની ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા વડોદરા કોર્પોરેશને ઘડ્યો પ્લાન

લોકસભાની ચૂંટણીના પગરવ સંભળાઈ રહ્યા છે આ  વાતની સાબિતી માત્ર નેતાઓના ભાષણોમાં જ નથી મળતી, પરંતુ નગર-મહાનગરોની કોર્પોરેશન દ્વારા લેવાતાં પગલાઓથી પણ મળી રહે છે. લોકસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ત્યારે વડોદરા કોર્પોરેશને ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા મોટી

ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ગાડી ચાલક સહિત બે લોકોના મોત

ખેડામાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા કાર ચાલક સહિત બે લોકોનાં મોત થયા છે. તો અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ડાકોર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.  અકસ્માતની ઘટનાની જાણ પોલીસને થતા પોલીસન

જુઓ જ્યારે ગુજરાતમાં અહીં ગોધરાકાંડની સળગતી ટ્રેનના દ્રશ્યો ભજવાયા

વડોદરાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર એક બાયોપીક ફિલ્મ બની રહી છે જેમાં ગોધરાકાંડનો સેટ વડોદરાના પ્રતાપનગર વર્કશોપ ખાતે ઉભો કરાતાં લોકોમાં ભારે ઉત્તેજના ફેલાઈ છે. પ્રતાપનગર રેલવે વર્કશોપ પાસેની રેલવે લાઈન પર ગોધરાકાંડનો સેટ ઉભો કરી સતત બીજા દિવસે શુટીંગ કરવામાં આવ્યું હતું. ગોધ

ગુજરાતના ભાજપના ધારાસભ્યએ કહ્યું, હું પાકિસ્તાન જઈને 500ને ઉડાવી દેવા

વડોદરાઃ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, જો સરકાર રજા આપે તો તે પાકિસ્તાનમાં જઈ આત્મઘાતી હુમલા માટે તૈયાર છે. એટલું જ નહીં તેમના કાર્યકર્તાઓ પણ આત્મઘાતી બનવા તૈયાર

ભરૂચ: ભંગારના ગોડાઉનમાં આગ લાગતા સર્જાયો અફરા તફરીનો માહોલ

ભરૂચના અંકલેશ્વર રાજપીપળા રોડ પર ભંગારના એક ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો. ભંગારના ગોડાઉનમાં આગ લાગતા આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગની ટી

હિટ એન્ડ રન: ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા 'દંપતી'નું કરૂણ મોત

વડોદરા: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા વધતી જઈ રહી છે. હિટ એન્ડ રનની ઘટનાઓમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. તેવામાં વડોદરા શહેરના આજવા વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો છ

વડોદરા: ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા મચી અફરાતફરી

વડોદરાના ભણીયારા ગામમાં ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે. મોડી રાતે ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની

વડોદરાઃ વુડાનું વર્ષ 2019-20નું 314.51 કરોડનું બજેટ પાસ

વડોદરા કોર્પોરેશન બાદ વુડાનું વર્ષ 2019-20નું 314.51 કરોડનું બજેટ વુડાની બોર્ડ બેઠકમાં સર્વાનુમતે મંજુર કરાયું છે. વુડાના બજેટમાં વડોદરા ફરતે 75 મીટરનો રીંગરોડ બનાવવાની મોટી જાહે


Recent Story

Popular Story