ધાર્મિક તહેવાર મુદ્દે ખેડામાં 'ધીંગાણું', બાઇકમાં આગચંપી, લારી-ગલ્લામા

ખેડાના માતરમાં દેસાઈપોળમાં જૂથ અથડામણ થઈ છે. ધાર્મિક તહેવાર દરમિયાન ઝંડા લગાવવા બાબતે માથાકૂટ થતા ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે.

અથડામણમાં 1ને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો હતો. જૂથ અથડામણ દરમિયાન કાર અને બાઈકમાં

વડોદરા: અમિતાભ બચ્ચને સયાજી રત્ન એવોર્ડથી કરાયા સન્માનિત, બિગ બીએ પોતા

ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચન વડોદરાના મહેમાન બન્યાં હતા. બચ્ચનને મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા સયાજી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ખેલ જગત ઉદ્યોગ જગત તેમ જ વિવિધ ક્ષેત્રમાંથી પસંદ કરીને અપાતા એવોર્ડ માટે અભિતાભ બચ્ચનની પસંદગી કરાઈ હતી.

અમિતાભ બચ્ચનનું સયાજી રત્ન એવોર્ડથી સન્માન, વડોદરા ખાતે ભવ્ય આયોજન

વડોદરા: બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન આજે ગુજરાતની મુલાકાતે છે. અમિતાભ બચ્ચન આજે ગુજરાતના વડોદરાની મુલાકાતે છે. ત્યારે વડોદરામાં બીગ બીને સયાજી રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે. વડોદરામાં પ્રતિષ્ઠિત સયાજી રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે. અમિતાભ બચ્ચન વર્ષ 1986 પછી આજે વડ

ભીડવાળા વિસ્તારોમાંથી મોબાઇલ ચોરી કરતી ટોળકીને SOG એ દબોચી લીધી

વડોદરામાં વારંવાર ચોરીની ઘટના બનતી રહે છે ત્યારે વડોદરા SOGની ટીમે મોબાઈલ ચોર ટોળકીને ઝડપી પાડી છે. શહેરની ભીડભાળવાળી જગ્યાઓ પર ચોરીની ઘટનાને અંજામ આપતી ટોળકીને ઝડપી લીધી હતી. આ ટોળકી પાસેથી ચોરીના 16 એન્ડ્રોઇડ મોબાઇલ સાથે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તો

ભરૂચ અને અંકલેશ્વર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર બે લોકોના મોત

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહન સાથે કાર અથડાતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થયાં છે. આ ઘટનાન

ફોરેસ્ટ ઓફિસમાં 2 કર્મચારીઓને આત્મહત્યાનો પ્રયાસ, 2013થી વેતન નહીં મળ્

વડોદરા:  ડભોઈના ફોરેસ્ટ રોજમદાર કર્મચારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ફોરેસ્ટ ઓફિસની અંદર 2 રોજમદાર કર્મચારીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઝેરી દવા ખાઈને કર્મચારીઓએ આત્મહત

વડોદરાઃ દીપક નાઇટ્રાઇટ કંપની પર ITના દરોડા, મોટા પ્રમાણમાં કાળું નાણું

વડોદરાઃ શહેરની દીપક નાઇટ્રાઇટ કંપનીમાં આવરવેરા વિભાગની જુદી જુદી ટીમો દ્વારા દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. આ કંપનીના વડોદરા ઉપરાંત ભરૂચના દહેજ અને હૈદરાબાદ અને મહા

વડોદરાના વાતાવારણમાં અચાનક પલટો, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી

વડોદરા: મધ્ય ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી વાતાવરણમાં ભારે ધુમ્મસ છવાયું છે અને છેલ્લા બે દિવસથી જે ઠંડીનો ચમકારો હતો તેમાં પણ ઘટાડો નોંધાયો છે.

અલ્પેશ ઠાકોર નહીં મૂકી શકે બિહારમાં પગ, બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મો

નર્મદાઃ બિનગુજરાતીઓના પલાયનનો મુદ્દો ફરી ઉછળ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ અલ્પેશ ઠાકોર પર પ્રહાર કરીને મુદ્દાને ફરી હવા આપી છે.


Recent Story

Popular Story