સુરતમાં લુખ્ખા તત્વોના આતંક વધ્યો, હપ્તાની માગણી કરતા શખ્સો CCTVમાં કે

સુરત શહેરમાં લુખ્ખા તત્વોના આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે શહેરના સિટીલાઇટ વિસ્તારમાં હપ્તાખોર ટોળકી સક્રિય બની છે. આ ટોળકી દ્વારા શોપિંગ સેન્ટરમાં ચાલતા સ્પા સેન્ટરમાં હપ્તાની માગણી કરવામાં આવી હતી. 

સુરતમાં ભાજપના વધુ એક કોર્પોરેટર લાંચ લેતા ઝડપાયા...

સુરતમાં ભાજપના વધુ એક કોર્પોરેટર લાંચ લેતા ઝડપાયા છે. ACBએ ભાજપના કોર્પોરેટર જયંતિ ભંડેરી 50 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. જયંતિ ભંડેરીએ ગેરકાયદે બાંધકામ મામલે તબીબ પાસે લાંચ માગી હતી. જેની જાણ થતા ACBએ છટકું ગોઠવીને કોર્પોરેટરની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભાજપના

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાના હોવ તો તમારા માટે આવ્યા સારા સમાચા

નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા લોકો માટે સારા સમાચાર છે. હવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ લેવાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. પ્રવાસી હવે સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી પ્રવેશ મેળવી શકશે. મહત્વનું છે કે અગાઉ 5 વાગ્યા સુધી ટિકિટ મળતી હતી. જો કે,

સુરત: પાડોશી યુવકનો 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ

સુરતના પાંડેસરા વિસ્તારમાં 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ થયો છે. આવું કૃત્યુ અન્ય કોઈ નહીં પરંતુ બાળકીના પાડોશીએ જ કર્યું છે. પાડોશી યુવકે બાળકીને વસ્તુ આપવાના બહાને પોતાના ઘરમાં બોલાવી હતી અને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકીએ બુમાબુમ

દરેક પ્રકારના રોગ સામે લડવા માટે આ ગામના દંપતીએ કરી અનોખી પહેલ

આજના આધુનિક યુગમાં લોકો કમાવવા માટે નવા નવા પેતરા કરતા હોય છે. લોકો ખેતરમાં મોટા ભાગે ખેતી કરતા જોવા મળે છે, શાકભાજી, ડાંગર, કેરી વગરેની ખેતીથી ખેતરો ભરાયેલા હોય છે. આ ખેતીમાં ઉપયોગમાં લેવાતી દવા

VIDEO: દસમું ભણેલા સુરતીની કમાલ, વૉઈસ કમાન્ડથી ઑપરેટ થતી કાર બનાવી

આપણે ત્યાં ઉંચ્ચ કક્ષાની માનસિક ક્ષમતા ધરાવતા હોનહાર યુવાનોની કમી નથી. બસ માત્ર તેમને સારી તકની જરૂર હોય છે. તક મળે તો  તેઓ પોતાની ક્ષમતાનો પરિચય દુનિયાને આપી દેતા હોય છે. આવી તક જ્યારે એક સુરતના

અલ્પેશ કથીરિયાએ આશાબેન પટેલના રાજીનામાંનું કંઇક આવું કારણ બતાવ્યું

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ઊંઝામાં જીતવા માટે પાટીદારોના સાથ-સહકારની જરૂર છે. પાસના સંગઠનના સહકાર વિના જીતવું અશક્ય

ડોન રવિ પૂજારીને લવાશે ગુજરાત, વેપારી પાસેથી માગી હતી કરોડોની ખંડણી

સુરત: ગેંગસ્ટર રવિ પૂજારીની આફ્રિકાના સેનેગલમાંથી ધરપકડ થઈ છે. રવિ પૂજારીને પોલીસ સુરતમાં લઈને આવશે. મહત્વનુ છે કે, ગેંગસ્ટર રવિ પૂજારી સામે સુરત અને નવસારીમાં 5 ગુના નોંધાયા છે.

ભાજપના મંત્રીએ ગામના મંદિરના નિર્માણ માટે 8 કરોડનું ફંડ ફાળવ્યું હોવાન

મંત્રી ગણપતસિંહ વસાવા વધુ એક વિવાદમાં આવ્યા છે. પહેલા આવક કરતા વધુ સંપત્તિ મામલે વિવાદમાં આવ્યા હતા. હાલ જે વિભાગમાં કાર્યભાર સાંભળી રહ્યા છે તે વન અને ટુરિઝમ વિભાગમાંથી વિવાદમાં ફંસાયા છે. મંત્ર


Recent Story

Popular Story