ગુજરાતના એક માત્ર એવા પોલીસ કોન્સ્ટેબલ જેમના નામની આગળ લખવામાં આવે છે

રાજકોટઃ ડૉક્ટર અને વળી પોલીસ? તમને થોડી નવાઈ લાગશે પરંતુ એ હકીકત છે કે રાજકોટ રૂરલ પોલીસમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલને તમારે પણ ડૉક્ટર તરીકે જ સંબોધવા પડશે. જો કે એ ડૉક્ટરનું કામ દર્દીના દર્દ મટાડવાનુ નથી. પરંતુ અપરાધીનો નશો

જસદણઃ 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, હવે 8 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલ

રાજકોટઃ 20 ડિસેમ્બરે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 7 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેચ્યા હતાં. કુલ 15 ઉમેદવારોએ જસદણ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જોકે હવે 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 8 ઉમેદવારો ચૂંટણી

રાજકોટ ડેરી ફરી વિવાદમાં, ડેરીના ચેરમેન પર ભાજપના જ નેતાએ કર્યો ભ્રષ્ટ

રાજકોટઃ રાજકોટ ડેરી ફરી એક વખત વિવાદમાં આવી છે. વર્ષ 2009માં બાંધકામ અને ડેરીમાં ભ્રષ્ટાચારને લઇને ભાજપના જ સહકારી આગેવાન બાબુ નસીબ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેને લઈને હાઈકોર્ટે ડેરીમાં થઈ રહેલી ગેરરીતિ બાબતે સરકાર પાસે ખુલાસો માગ્યો છે. મહત્વનું છે

જસદણ ચૂંટણીનું ચિત્ર થશે સ્પષ્ટ, ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ

જસદણ ચૂંટણીમાં આજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં 15 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તો જસદણ બેઠક પર બે લાખથી વધુ મતદાતા મતદાન કરશે. તો જસદણ પર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. બંને પક્

જસદણ પેટાચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ, કોંગ્રેસ અપનાવ્યા નવા નુસખા

જસદણનો ગઢ બચાવવા માટે કોંગ્રેસે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. એટલું જ નહીં પરંતુ પ્રચાર માટે નવા નુસખા પણ અપનાવી રહી છે અને આ માટે જ લોકડાયરાનું પણ આયોજન કર્યું છે.

મળતી

પ્રમુખસ્વામીની 98મી જન્મ જયંતિ, રાજકોટ નજીક વિશાળ ધર્મોત્સવનું આયોજન

રાજકોટ: આજે પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મ જયંતિ છે. ત્યારે BAPS સંસ્થા દ્વારા રાજકોટમાં આજથી પ્રમુખ સ્વામીના જન્મજયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
 

આજથી જસદણમાં કોંગ્રેસ ગજવશે સભાઓઃ રાજીવ સાતવ, ભરતસિંહ, મોઢવાડિયા, શક્ત

રાજકોટઃ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચાર અભિયાનનો આજથી પ્રારંભ કરશે. આ માટે કોંગ્રેસ ખાસ રણનીતિ પણ ઘડી છે. જે પ્રમાણે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને જિલ્લા પંચાયત,

86 લાખની ગેરરીતિ બદલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના 5 કર્મચારીઓને કરાયા સ

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના 5 કર્મચારીને કરાયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કુતિયાણા બ્રાન્ચના 5 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચેક ક્લિયરિંગમાં 86 લાખની ગેરર

"લૂંટેરી દુલ્હન" લગ્નના નામે છેતરપીંડી, ચૂનો લગાડીને રફુ ચક્કર 

લગ્નના નામે ઘણા લગ્ન વાંછુક યુવાનો છેતરાય રહ્યા છે, આવો જ એક કિસ્સો જેતપુરમાં બનેલ છે, જેતપુરના બે દલાલો સાથે મળીને પરપ્રાંતની યુવતી આ વિસ્તારના મોટી ઉમરના લગ્ન વાંછુક યુવકોને છેતરીને રફુ ચક્કર થ


Recent Story

Popular Story