જળસંકટમાં ભણકારા ! ઉનાળા પહેલા સૌરાષ્ટ્ર-કચ્છના જળાશયોના દેખાયા તળિયા

રાજકોટ: રાજ્યમાં આ વર્ષે વરસાદ ઓછો થવાના કારણે જળ સંકટ થવાની શક્યતા છે. ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં જળ સંકટ થાય તેવી શક્યતા છે. હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 120 જળાશયોમાં પાણીનું સ્તર તળિયે ઓછુ થયું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા શે

લોકસભાની ચૂંટણી પહેલા ફરી રાજકોટમાં રાજકારણ ગરમાયું

લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટમાં રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. કોંગ્રેસના સંભવિત ઉમેદવારોને લઈ અટકળો હવે શરૂ થઈ ગઈ છે. રાજકોટ બેઠક પરથી કોંગ્રેસમાં લલિત કગથરાનું નામ હાલ ચર્ચામાં છે. તો બીજી તરફ જિલ્લા પ્રમુખ હિતેશ વોરાનું નામ પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. આ બ

CGSTની ટીમનો સૌરાષ્ટ્ર-કચ્છમાં સપાટો, 25 કરોડ 17 લાખનો બાકી ટેક્સ વસૂલ

રાજ્યમાં GSTની વસુલાત માટે CGSTના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી છે. CGSTના અધિકારીઓએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જામનગર અને ગાંધીધામમાં દરોડા પાડીને ટેક્સ વસૂલ્યો છે. આ દરોડામાં જામનગરના 1 વેપારી, ગાંધીધામના 6 વેપારીઓ પાસેથી ટેક્સ વસુલવામાં આવ

21 ફેબ્રુઆરીએ બહારગામ જતા પહેલાં આ વાંચી લેજો, નહીંતર હેરાન થઈ જશો

રાજકોટ: 21 તારીખે બહારગામ જતા વિચારજો ! કારણ કે એસ.ટી. વિભાગના કર્મચારીઓ 21 તારીખે હડતાળ પર જશે. રાજકોટના એસ.ટી. વિભાગના બે હજાર 250 કર્મચારીઓએ રજાનો રિપોર્ટ મુક્યો છે. તેઓએ પોતાની પડતર માંગણીઓને લઈને એસ.ટી.ના કર્મચારીઓ હડતાળ પર જશે. આજ રાત્રીના 12 વાગ્યાથી એસ.ટી

ગુજરાત માટે ઘાતકી બન્યો 'સ્વાઇન ફ્લૂ', રાજકોટમાં એક દિવસમાં 2 દર્દીના

રાજકોટ: રાજ્યભરમાં સ્વાઈવ ફ્લૂનો કહેર યથાવત્ છે. ત્યારે હવે રાજકોટમાં સ્વાઇન ફલૂથી વધુ એક દર્દીનું મોત થયુ છે. શહેરમાં એક જ દિવસમાં ફ્લૂના બે દર્દીઓના મોત થયા છે.

ગુજરાત વિધાનસભાના લેખાનુદાન સાથે રાજકોટ-જૂનાગઢ મનપાનું પણ બજેટ

રાજકોટ: ગુજરાત વિધાનસભા બજેટ સત્રની શરૂઆત થઈ છે. 22મી ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલશે. ત્યારે રાજકોટ અને જૂનાગઢ મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલા બજેટને મંજૂર અપાશે. રાજકોટમાં બેઠકમ

અમરેલીઃ પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમીનું યુવતીના પરિવારજનોએ નાક કાપ્યુ

અમરેલી જિલ્લામાં પ્રેમીકાને મળવા પહોંચેલા પ્રેમીનું નાક કાપી નાખવામાં આવ્યું. ત્યારબાદ પ્રેમીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રાતના સમયે પ્રેમિકાને મળવા જતા 5 શખ્સોએ પ્રેમીનું નાક

જામનગર: પાક નિષ્ફળ જવાથી ખેડૂત મહિલાએ દવા ગટગટાવી મોતને કર્યું વ્હાલું

જામનગર: ગુજરાતમાં પાક નિષ્ફળ જવાને કારણે વધુ એક ખેડૂત પરિવારના સભ્યએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખેડૂત પરિવારની મહિલાએ પાક નિષ્ફળ જવાને કારણે આપઘાત કર્યો હોવાનો સ્યુસાઈટ નોટમાં ઉલ્લે

મહાદેવને મહાદાન! જૂના સોમનાથ મંદિરને 66 કિલો ચાંદીનું દાન

દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ અને હિંદુઓની આસ્થાનાં પ્રતીક એવા સોમનાથ મહાદેવ મંદિરને સુર્વણ જડિત કરવામાં આવ્યા બાદ હવે જૂના સોમનાથ મંદિર તરફ પણ વિકાસનો પ્રકાશ પહોંચ્યો છે. અહલ્યાબાઈ સોમનાથ મંદિર તરીક


Recent Story

Popular Story