ગોરેગાંવ નજીકના જંગલમાં ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ

મુંબઈના ગોરેગાંવ પાસેના જંગલમાં કોઈ કારણોસર આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો. આગ એટલી વિકરાળ છે કે આસપાસના વિસ્તારમાં આગનો ધુમાડો ફેલાયો છે. જેના પગલે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. 

બંગાળની ફોમ બનાવતી ફેક્ટરી અને મહારાષ્ટ્રમાં માલવાહક કન્ટેનરમાં લાગી આ

બંગાળ અને મહારાષ્ટ્રમાં આગની બે ઘટના સામે આવી. બંને આગની ઘટનામાં આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યુ નથી પણ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે. બંગાળના સિલીગુરીમાં આવેલી ફોમની ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ લાગી.  આગની જાણ પોલીસ

ઉત્તર ભારતીયોની મહાપંચાયતમાં બદલાયા રાજ ઠાકરેના સૂર, કહ્યું-હિન્દી સાર

મુંબઇ: ઉત્તર ભારતીયોના વિરોધની રાજનીતિ કરનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે ઉત્તર ભારતીય મહાપંચાયતમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને તેઓએ હિન્દી ભાષા વિશે પોતાનું જ્ઞાન લોકો વચ્ચે વહેંચ્યું. રાજ ઠાકરેએ કહ્યું કે, હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી.   

Dy.CM નીતિન પટેલનું થશે ઘૂંટણનું ઓપરેશન, મુંબઇની હોસ્પિટલમાં કરાયા દાખ

મુંબઇ: ભાજપના વધુ એક મંત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. DyCM નીતિન પટેલને મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં નીતિન પટેલના બન્ને ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવશે અને સોમવારે નીતિન પટેલ અમદાવાદ પરત ફરશે. મહત્વનું છે કે, નીતિન પટેલને ઘણા લાંબા સમયથી ઘૂ

મુંબઇમાં બની અનોખી ઘટના, ડાન્સ કરતા-કરતા સ્ટેજ પર અચાનક ઢળી પડી સગીરા

મુંબઈ: એક ડાન્સ મુકાબલામાં એક અનોખી ઘટના સામે આવી. ડાન્સ મુકાબલામાં ભાગ લેવા પહોંચેલી એક સગીરા યુવતી ડાન્સ કરતા કરતા અચાનક ઢળી પડી અને સગીરા યુવતી બેભાન થઈ ગઈ. બાદમાં બેભાન

મુંબઇઃ SNDT યુનિવર્સિટી સંલગ્ન ગુજરાતની અનેક કોલેજોની ડિગ્રી ગેરલાયક

મુંબઈ: SNDT યુનિવર્સિટીની ડિગ્રી ગેરલાયક ઠેરવવામાં આવી છે. SNDT સાથે જોડાયેલી ગુજરાતની કોલેજોની ડિગ્રી ગેરલાયક ઠેરવવામાં આવી છે. જેમાં 2010 સુધીની ડિગ્રી માન્ય રખાઈ છે. જ્યારે 20

વડાલા રોડ પર ટેન્કરમાં ભભૂકી આગ, 24 હજાર લીટર કેમિકલ બળીને ખાખ

મુંબઈમાં કેમિકલ ભરેલા એક ટેન્કરમાં આગ લાગી. ટેન્કરમાં આગ લાગતા ટેન્કર ચાલકનું મોત થયું છે. મુંબઈના વડાલા રોડ પરની આ ઘટના છે અને આ ટેન્કર માહુલથી બેંગ્લોર જઈ રહ્યુ હતુ તે સમયે ટેન

26/11ની કાળી રાતને હજી ભૂલાવી શક્યો નથી, મોહમ્મદ તૌફીકના મુખેથી શબ્દો.

મુંબઈનો 26/11નો હુમલો કોઈ ભૂલી શકે તેમ નથી. બરાબર 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં અજમલ કસાબ સહિત લશ્કર-એ-તૈયબાના 10 આતંકીઓએ હુમલો કર્યો હતો અને હુમાલામાં 166 નાગરિકોનાં મોત થયા હત

મુંબઇ હુમલાની 10મી વરસી, આજે પણ આંખોમાં આવે છે અશ્રુ.......

26, નવેમ્બર 2008નો એ આતંકી હુમલો જે આજે પણ મુંબઈકરોની આંખમાં આંસુ લાવી દે છે. લશ્કર-એ-તૈયબાએ કરેલા આ આતંકી હુમલામાં મુંબઈ ધણધણી ઉઠ્યું હતું. એક બાદ એક મુંબઈના 8 સ્થળોએ આતંકીઓએ હુમલો કરી દીધો હતો.


Recent Story

Popular Story