મુંબઇ: એરપોર્ટ પરથી ઝડપાયું 1 હજાર કરોડનું પ્રતિબંધિત ડ્રગ્સ, ચારની ધર

મુંબઈ એરપોર્ટ પરથી 1 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. મુંબઈ એરપોર્ટ પર નાર્કોટિક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. વકોલાથી ફેન્ટાનલ નામનું ડ્રગ્સ ઝડપાયું છે. જે મામલે પોલીસે 4 શખ્સને ઝડપી લીધા છે. આ ડ્રગ્સને મુંબઈથી અમેરિકા મોકલવ

મુંબઇઃ બિલ્ડિંગના 14માં માળે લાગી આગ, 4 વૃદ્ધો સહિત 5 લોકોના મોત

મુંબઇઃ ચેંબૂરમાં તિલકનગર સ્થિત સરગમ સોસાયટીના 14મા માળ પર આગ લાગી. ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે પરંતુ આગ પર કાબૂ નથી મેળવી શકાયો. આ દુર્ઘટનામાં 4 વૃદ્ધો સહિત 5 લોકોના મોત થયા છે. જેમાં 2 પુરૂષ અને 3 મહિલા છે. મૃતકોના નામ સુનીતા જોશી(72 વર્ષ), બાલચંદ્ર

રામ મંદિર મામલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું સરકારને અલ્ટીમેટમ

મુંબઇ: શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરને લઈને સરકારને અલ્ટીમેટ આપ્યું છે. હાલ રામ મંદિરનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે ઉદ્ધવ ઠાકરેના અલ્ટિમેટમ બાદ રાજકીય વાતાવરણ ગરમાયુ છે. કેટલીક રાજકીય પાર્ટીએ રામ મંદિરને લઈને ભાજપ આકરા પ્રહાર કર્યા હતા.

મુંબઇ: મલાડની ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, સબ સલામત

મુંબઈમાં આગની બે ઘટના સામે આવી છે. મુંબઈમાં બે અલગ અલગ વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. મુંબઈના મલાડમાં મલવાની વિસ્તારમાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં આગ લાગી. આગ એટલી ભીષણ હતી કે સમગ્ર ઝૂંપડપટ્ટી આગની લપેટમાં આવી ગઈ.   

મુંબઇઃ મોર્નિંગ વોક કરવા નિકળેલા કપલને ટક્કર મારી કચડીને ચાલી ગઇ કાર,

મુંબઈ: વસઈમાં એક કાળજુ કંપાવતા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે. મોર્નિંગ વોક માટે નીકળેલા એક દંપતીને એક કારચાલકે અડફેટે મારી અને કાર સાથે ધસડ્યા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: ડી.જી વણજારા સહિત 22 આરોપીઓ આરોપમુક્ત

મુંબઇ: કથિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને રાહત મળી છે. મુંબઈ CBI કોર્ટે 9 આરોપીને આરોપમુક્ત કર્યા છે. તો 3 આરોપીઓને કોર્ટે સાંભળ્યા વિના આરોપમુક્ત કર્યા છે.
&n

વિવાદનો અંત, મુંબઈનું જિન્ના હાઉસ હવે વિદેશ મંત્રાલયની સંપત્તિ

મુંબઇ: વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે, તેઓનું વિદેશ મંત્રાલય જિન્ના હાઉસને સંપાદન કરવાની પ્રક્રિયા ચાલુ છે. મુંબઈ સ્થિત જિન્ના હાઉસના માલિક મૂળ રૂપથી પાકિસ્તાનના સંસ્થાપક

દેશમાં ઈન્સપેક્ટરના મોત કરતા ગાયના મોતને વધારે મહત્વ, મારા સંતાનની હવે

મુંબઇઃ દેશમાં ટોળા દ્વારા ફેલાવવામાં આવતી હિંસાને લઈને ડરનો માહોલ છે. ખાસ કરીને મોબ લિંચીગની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સામાજિક સહિષ્ણુતા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ધીમે ધીમે ભારત પર

મુંબઇની ટ્રાઇડેન્ટ હોટલમાં આગ, લોકોને સુરક્ષિત બહાર કઢાયા

મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે મુંબઈના નરીમન પોઈન્ટમાં સ્થિત ટ્રાઈડેન્ટ હોટલમાં અચાનક આગ લાગી ગઈ હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મહત્વન


Recent Story

Popular Story