ઉંદર પકડતા આવડે છે તો સંપર્ક કરો BMCનો, બેરોજગારને મળશે રોજગાર

મુંબઇ: વરસાદ આવતા જ મુંબઇ મહાનગરપાલિકાના પરીક્ષા શરૂ થઇ જાય છે. પાણી ભરાવાથી સમગ્ર મુંબઇમાં ઉંદરો નિકળતા હોય છે જેના કારણે મુંબઇ મનપા હેરાન થઇ જાય છે. માનસૂનની મોસમમાં ઉંદરો લેપ્ટોસ્પાયરોસિસ નામની એક સંક્રમક બીમારી ફેલાવે છે. જો કે, આ મામલે મ

અવિશ્વાસ પ્રસ્તાવઃ શિવસેના આપશે સરકારને સમર્થન, વિપક્ષ- સરકાર મેદાને

શુક્રવારે લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા થશે. પરંતુ કોંગ્રેસ અને ભાજપની નજર નાના પક્ષો પર મંડાયેલી છે. કારણકે અવિશ્વાસના પ્રસ્તાવના બહાને મહાગઠબંધનના દાવાનું પણ શક્તિ પરિક્ષણ થઇ જશે. એટલે પોતાના વધેલા કદનો રાજકીય ફાયદો ઉઠાવવા માટે નાના પક્ષો પણ રણનીતિ ગોઠવી રહ્યા છે. ત્યારે કયો પક્ષ સરક

મહારાષ્ટ્રમાં ખેડૂતોનું દૂધના ભાવ વધારાને લઇને આંદોલન, સરકાર પ્રતિનિધિ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં દૂધના મુદ્દે ચાલી રહેલા આંદોલનના પગલે સરકારના પ્રતિનિધિ ગિરિશ મહાજન અને રાજુ શેટ્ટી વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી. બેઠક દરમિયાન રાજુ શેટ્ટીએ ખેડૂતોના મુદ્દાને રજૂ કર્યો અને દૂધની કિંમતને લઈને ચાલી રહેલા આંદોલનના વિવિધ પાસાઓને પણ રજૂ કર્યા. બેઠ

મુંબઈમાં કાર સાથે પરિવાર પાણીમાં ફસાયો, VIDEO વાયરલ

મુંબઇ: જેને રામ રાખે તેને કોણ ચાખે.  આ કહેવત એક વાર ફરીથી સાચી સાબિત થતી જોવા મળી. વાત મુંબઈની છે. મુંબઈમાં ભારે વરસાદના લીધે નદીના તેજ પ્રવાહમાં એક કાર ફસાઈ ગઇ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

માલ્યાને 'મેક ઇન ઇન્ડિયા'નો બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દે BJP: શિવસેના

મુંબઇ: ભાગેડું વિજય માલ્યાને 'સ્માર્ટ' કહેનાર મોદી સરકારના મંત્રી જૂએલ ઓરામના નિવેદન પર શિવસેના પ્રતિક્રિયા આપી છે. શિવાસેનાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપને 'મેક ઇન ઇન્ડિયા' અને સ્ટાર્ટઅપ માટે બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં શરાબ વેપારી વિજય માલ્યાના નામની જાહેરાત કરી દેવ

મહારાષ્ટ્રમાં ખેડૂતોનું આંદોલનઃ દૂધના સરકારે 27 રૂ. આપવાનું એલાન કર્યુ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા આજથી દૂધ આંદોલન કરવામાં આવ્યું છે. જેના પગલે પૂનામાં ખેડૂતોએ ઠેર ઠેર દૂધ ઢોળીને વિરોધ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા એક લીટર દૂધ પર રૂ. 27 આપવાની જાહેરાત કર્યા બાદ ભાવ ન મળતા તેના વિરોધમાં ખેડૂતોએ આંદોલન કર્યું છે.

આંદોલન કરી રહેલ

Video: મુંબઇમાં ફરી વરસ્યો વરસાદ,માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

મુંબઈઃ માયાનગરીમાં ફરી એકવાર વરસાદની ઈનીંગ જોવા મળી હતી. મુંબઈના બાપ્પા ચોક, સુમન નગર અને JVLR માર્ગ મોડી રાતથી જ વરસાદ વરસ્યો હતો.

તો હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી તેમજ હાઈટાઈડની આગાહી કરી હતી. જેના પગલે દરિયામાં સિઝનના સૌથી મોટા મોજા ઉછળ્યા હતા. દરિયામાં

Video: ઘણાં દિવસો બાદ દેખાયા ફરદીન ખાન, નવો લુક જોઇને ચોંકી જશો

મુંબઇઃ દિગ્ગજ અભિનેતા રહિ ચૂકેલા ફિરોઝ ખાનના દિકરા ફરદીન ખાને ગત વર્ષોમાં કેટલીક ફિલ્મોમાં દેખાઇ ચૂક્યા છે. પરંતુ લાંબા સમયથી ફરદીન ખાન નજરે નહોતા આવી રહ્યા. હાલમાં જ ફરદીન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ફરદીન ખાન બ્લેક જેકેટ અને ટ્રાઉઝરમાં

મહારાષ્ટ્ર: 1 ઓગસ્ટથી થિયેટર-મલ્ટીપ્લેક્સમાં લઇ જઇ શકાશે ખાણી-પીણીની ચ

મુંબઇ: મહારાષ્ટ્રના લોકો માટે એક ખુશખબર છે. હવેથી મલ્ટીપ્લેક્સ થિયેટરમાં ખાવાની ચીજવસ્તુઓ લઈ જઈ શકાશે. મુંબઈ હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારની મંજૂરી મળી છે. જેથી આગામી પહેલી ઓગસ્ટથી થિયેટરમાં ફિલ્મ જોવા જતી વખતે અંદર ખાવાની ચીજવસ્તુઓ પણ લઈ જઈ શકાશે. 

એટલું જ નહી સિનેમા


Recent Story

Popular Story