ઉત્તરાયણની મજા બની મોતની સજાઃ રાજ્યમાં જુઓ પતંગ-દોરીને કારણે ક્યાં અને

ગુજરાતમાં ઉત્તરાયણની ધુમધામથી ઉજવણી થઈ રહી છે. ત્યારે કેટલાંક લોકો માટે ઉત્તરાયણ મજાને બદલે સજાનો તહેવાર સાબિત થયો છે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ મોત થતાં મૃતકોના પરિવાર માટે આ તહેવાર માતમનો તહેવાર બન્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં દોરીના કારણે

મોઢેરા સૂર્ય મંદિરનું ઉત્તરાયણ પર્વે અનેરૂ મહત્વ, ઉજવાય છે ઉત્તરાર્ધ મ

ગુજરાતમાં સંસ્કારોનું આદાન પ્રદાન આર્યોના આગમનથી થયું હતું. પરંતુ સંગીત અને નૃત્યના સંસ્કારો રોપવાનું શરૂ થયું યાદવોના કાળથી, અને આ પ્રવૃત્તિઓના સંસ્કાર નાયક હતા શ્રી કૃષ્ણ. આવું જ એક સંસ્કૃતિ સંસ્કાર સભર સ્થાપત્ય કલાથી ભરપુર એવું મોઢેરાનું સૂર્ય મંદિર છે. દર વર્ષે 14 જાન્યુઆરી પછી સૂર્ય મકરરાશ

વિસનગરમાં બે જૂથો વચ્ચે અથડામણ, 8 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

મહેસાણાઃ જિલ્લાનાં વિસનગરમાં જૂથ અથડામણની એક ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ખેતરમાં વૃક્ષો કાપવા બાબતે બે જૂથો સામસામે આવી ગયાં હતાં. બંને જૂથોએ સામ-સામે પથ્થરમારો કર્યો હતો. આમ, મામલો વણસતા પોલીસ બોલાવાની ફરજ પડી હતી. પોલીસે ટોળાંને વિખેરવા માટે ટીયર ગેસનાં સેલ છોડ્યાં હતાં.

હજુ ઉતરાયણને વાર છે ત્યાં મોતના સમાચાર, પતંગની દોરી ગળામાં આવી જતા યુવ

મહીસાગરઃ ઉતરાયણની મજા અન્ય માટે સજા બની ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. હજુ ઉતરાયણને વાર છે ત્યાં મોતના સમાચાર આવી રહ્યાં છે. મહીસાગરમાં પતંગની દોરી ગળામાં આવી જતા યુવકનું મોત નિપજ્યુ છે. વીરપુરના બલિયાદેવ મુવાડા ગામે યુવકનું મોત થયું છે. યુવકના મૃતદેહને વીરપુર સરકારી હોસ્પિટલે ખ

કોંગ્રેસનાં કકળાટનું ટેન્શન વધ્યું, મહેસાણામાં 6 રાજીનામાં પડ્યાં

મહેસાણાઃ કોંગ્રેસ છેલ્લાં કેટલાંય દિવસોથી વિવાદોમાં ઘેરાયેલ છે. કેમ કે કોંગ્રેસની અંદર છેલ્લાં કેટલાંય દિવસોથી આંતરિક વિખવાદ તો ચાલી જ રહેલ છે. ત્યારે ફરી વાર કોંગ્રેસને માથેથી સ

અલ્પેશ ઠાકોર હાજીર હો...! દિલ્હી દરબારે રાધનપુરના MLA ને મોકલ્યું તેડુ

અમદાવાદ: કોંગ્રેસના સિનિયર અને યુવા નેતાઓ વચ્ચે નારાજગી જોવા મળી રહી છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ નારાજ છે. ત્યારે હવે અલ્પેશ ઠાકોરને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આ

અરવલ્લીમાં હાર્દિક પટેલ-અલ્પેશ કથિરીયાની હાજરીમાં યોજાયું પાટીદાર સંમે

અરવલ્લીના બાયડના ચોઈલા ખાતે પાટીદાર અધિકાર સંમેલન યોજાયું. જેમાં પાસ નેતા હાર્દિક પટલે સાથે અલ્પેશ કથિરીયા, મનોજ પનારા, ગીતા પટેલ વગેરે હાજર રહ્યા. હાર્દિક પટેલે આ દરમિયાન મોદી સ

છોટાઉદેપુરઃ નર્મદા નદીના કિનારે જંગલમાંથી લાખો રૂપિયાની ગુજરાતમાં વિદે

છોટાઉદેપુરઃ નસવાડી તાલુકાના કડદા ગામ નજીક નર્મદા નદીના કિનારે જંગલ વિસ્તારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ નસવાડી પોલીસે ઝડપી પાડ્યો છે. આ સાથે 10થી વધારે બાઈક કબ્જે કરી છે.

પરીક્ષાર્થીઓને લઈ જતી ST બસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં ઝડપાયો

મોડાસાથી ગાંધીનગર જતી એસટી બસના ડ્રાઈવર લાલસિંહ જાડેજા નામના ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે. દારૂના નશામાં ST બસ ચલાવતો હોવાના કારણે પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી છે. મળતી માહિતી મ


Recent Story

Popular Story