ગણ્યા ગાંઠ્યા લોકો સિવાય ગ્રામ્ય વિસ્તારમાં કોઇ મારો વિરોધ નથી કરતુંઃ

મહેસાણાના ઊંઝામાં આશાબેન પટેલના વિરોધ મામલે હવે તેમની પ્રતિક્રિયા સામે આવી છે. આશાબેન વિરોધ મામલે કહ્યું કે, થોડો વિરોધ કરી અને સમગ્ર ઊંઝામાં વિરોધ હોય તેવું બતાવવાનો પ્રયાસ કરે છે. વિરોધ કરનારા ગણ્યા ગાંઠ્યા લોકો છે. ગ્રામ્ય વિસ્તારમાં મારો

અનોખુ અભિયાનઃ શામળાજી મંદિરમાં પ્રસાદી સાથે કરાઇ રહી છે આ અપીલ

લોકસભાની ચૂંટણી પહેલાં શામળાજી મંદિર ટ્રસ્ટે વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જાગૃતિ અભિયાન શરૂ કર્યુ છે. આગામી લોકસભાની ચુંટણીમાં ૧૦૦ ટકા મતદાન થાય તે માટે અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને શામળાજી મંદિર ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે અનોખું મતદાન જાગૃતિ અભિયાન યોજાયું છે. પ્રસાદનાં પેકેટ અને થેલીઓ ઉપર

બોલો ગુજરાતની આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ બંને આ એક જ વ્યક્તિને ઉતારવા માં

બનાસકાંઠા બેઠક પર ઉમેદવારોની પસંદગી રસપ્રદ બની છે. બનાસકાઠામાં પરથી ભટોળના બંને હાથમાં લાડું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, પરથી ભટોળનો કોંગ્રેસ અને ભાજપ બંનેની પેનલ સમાવેશ કરાયો છે.

મહેસાણા બેઠક પરથી કોંગ્રેસના બે નામ પર સહમતી સધાઇ, જાણો કોને અપાશે ટિક

આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતાઓ ટિકિટની માગ કરી રહ્યા છે. ત્યારે હવે મહેસાણા બેઠક પરથી કોંગ્રેસમાં બે નામ પર સહમતી સધાઈ છે. મહેસાણા બેઠક પર કિર્તીસિંહ ઝાલા અને જી.એમ.પટેલે દાવેદારી નોંધાવી છે. મહત્વનુ છે કે, મહેસાણામાં પાટીદાર અને ઠાકોર મતોનું પ્રભુત્વ વધુ છે. ત્યારે કોંગ્રેસ દ્વા

આ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બન્નેનું કોકડૂં ગૂંચવાયું, કોને આપશ

લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા બેઠક પરથી ભાજપના 3 નેતાઓએ ટિકિટની માગ કરી છે. ત્યારે કોંગ્રેસના પણ કેટલાક નેતાઓ ટિકિટ મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. બનાસકાંઠા બેઠક પરથી ભાજપના 3 દિગ્ગજ નેતાઓએ

ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ આ દિગ્ગજને ઉતરાશે મેદાનમાં

ઉંઝાના પૂર્વ MLA આશાબેન પટેલ ભાજપ તરફથી ચૂંટણી લડી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ઊંઝા વિધાનસભા ઉમેદવારનું નામ ભાજપે ફાઇનલ કર્યું છે. આશાબેન પટેલને ભાજપ મેદાનમાં ઉતારશે.

ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી મામલે ઉકળતા ચરૂ જેવો માહોલ, નવા-જુનીના એંધ

મહેસાણા: ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી મામલે ભાજપમાં ટિકિટને લઈને ઉકળતા ચરૂ જેવો માહોલ છે. આશાબેન પટેલને મોટો ફટકો પડી શકે છે. આશાબેન પટેલને ટિકિટ ન આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી

મહેસાણા-બનાસકાંઠામાં આકાશી ભેદી ધડાકા અને ચમકારા થતાં રહીશોમાં કૌતુક

મહેસાણા: ઉત્તર ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં ભેદી ધડાકા થયા છે. મહેસાણા અને બનાસકાંઠામાં આકાશમાં ચમકારા સાથે ભેદી ધડાકા થતા લોકમાં પણ આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે.

પાટીદારોના ગઢમાં જ હાર્દિક પટેલ વિરુદ્ધ લાગ્યા ગજબ પોસ્ટર્સ, જુઓ શું લ

મહેસાણા જિલ્લામાં હાર્દિક વિરુદ્ધના બેનરો લાગ્યા છે. પાટીદાર બહુમતિ ધરાવતા ગામોમાં બેનરો લાગ્યા છે. હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ ? આ પ્રકારના હાર્દિકના વિરોધમાં સ્વંભૂ લખાણના બેનરો લગાવવામાં


Recent Story

Popular Story