અકસ્માતમાં મૃત યુવાનનું અંગદાનઃ હાર્ટને બાય પ્લેન લવાશે અમદાવાદ, બીજા

જામનગરના એક પરિવારે અંગદાન મહાદાનની ઉક્તિ ચરિતાર્થ કરી છે. જામનગરના બ્રેન્ડેડ યુવાનના હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. નીરજ ફલિયાનામના યુવાનના પરિવારે આ નિર્ણય લીધો છે. 

કિડની, લીવર અને આંખોને દાન કરવાનો પરિવારે નિર્ણ

કોંગ્રેસના નારાજ નેતાઓ મારા સંપર્કમાં, કુંવરજી બાવળિયા-PM મોદી વચ્ચે મ

જસદણની ચૂંટણીમાં કુંવરજી બાવળિયાની જીત થઈ છે. ત્યારે હવે કુંવરજી બાવળિયાએ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દિલ્હીથી પરત ફરતા કુંવરજી બાવળિયા નિવેદન આપ્યું છે કે, કોંગ્રેસના નારાજ નેતાઓ મારા સંપર્કમાં છે. કોંગ્રેસમાં જે નેતા નારાજ છે તેમન

ગીર વિસ્તારમાં ફરીવાર નજરે ચઢ્યું સિંહનું ટોળું, VIDEO થયો વાયરલ

ગીર વિસ્તારમાં ફરી એક વખત સિંહના ટોળાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. ચારથી વધુ સિંહોએ આ વખતે ગાયનું મારણ કરી મિજબાની પણ માણી છે. મહત્વનું છે કે આ વિસ્તારમાં સિંહ પરિવાર શિકારની શોધમાં અવારનવાર નજીકના ગામડાઓમાં આવી જાય છે. જે સંદર્ભે પશુ-પક્ષીઓ પર આક્રમણ કર

ગીતા રબારીએ ગાયેલ ગીત પર આફરીન થયા દર્શકો, કર્યો નોટોનો વરસાદ

ગીર-સોમનાથ: ગીતા રબારી પર વેરાવળમાં નોટોનો વરસાદ થયો હતો. વેરાવળમાં દીકરીના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ કલાકારોએ ગીતો ગાયા હતા. આ દરમિયાન ગીતા રબારી સ્ટેજ પર આવીને ગીતની શરૂઆત કરતા લોકો ઝૂમી ઉઠ્યા હતા. લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો. લોકોએ ડા

મહિલા ફોરેસ્ટરની સિંહ સાથે સેલ્ફીની તસવીર વાયરલ થતાં છંછેડાયો વિવાદ

ગીર-સોમનાથ: સાસણ નોર્મલ રેન્જના અમૃતવેલ રાઉન્ડના મહિલા ફોરેસ્ટરનો સિંહ સાથે સેલ્ફી લેતો ફોટો વાયરલ થતા વિવાદ સર્જાયો છે.

મહત્વનું છે કે આ અગાઉ  કથાકાર મોરારીબ

જસદણ પેટા ચૂંટણી પર રમાયો સટ્ટો..!, બુકી બજારમાં આ પક્ષ હોટ ફેવરિટ

જસદણમાં કયો પક્ષ બાહુબલી બનશે તેનું પરિણામ આવતીકાલે આવશે. પેટા ચૂંટણીના મતદાન બાદ બંને પક્ષો જીત હારના દાવાઓ હાલ કરી રહ્યા છે. જોકે પરિણામની રાહ ઉમેદવારો કરતા મતદારો અહીં વધુ જોત

દ્વારકા નગરપાલીકાએ કરેલ ઠરાવ કમિશનરે રદ કરતા ઉઠી સવાલોની વણઝાર

દ્વારકા નગરપાલીકા વિવાદોના ઘેરામાં સંપડાઈ છે. કરોડોની જમીન સસ્તાભાવે લાહણી કરી દેતા સ્થાનિક રહિશોએ આ મુદ્દાને ઉછાડ્યો હતો અને સમગ્ર મામલો ઉચ્ચઅધિકારીઓ સુધી પહોંચ્યો હતો. જોકે નગર

રેલવે ટ્રેક પર 3 સિંહબાળના મોત મામલે સાંસદ પરિમલ નથવાણીનું ટ્વીટ

અમરેલી: રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રેલવે ટ્રેક પર 3 સિંહબાળના થયેલા મોતને લઈ સ્નેહ દર્શાવ્યો છે અને આ ઘટનાની ગંભીરતા જાણી હવે સોશિયલ મીડિયામાં ટ્વીટ પણ કર્યું છે. ટ્વીટ પર તે

જસદણ પેટાચૂંટણી જંગ: શરૂ થયો ડોર ટૂ ડોર પ્રચાર, દિગ્ગજ નેતાઓના ધામા

જસદણમાં 20 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાશે. ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીમાં જીત મેળવવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે. ત્યારે હવે જસદણમાં રાજકીય પક્ષોના પ્રચાર પડઘમ શાંત થયા છે.

Recent Story

Popular Story