જામનગર: ATM-ડેબિટ કાર્ડથી છેતરપિંડી કરતી ટોળકીને પોલીસે દબોચી લીધી

જામનગરમાંથી ઓનલાઈન છેતરપિંડી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકીએ 6 લોકો સાથે છેતરપિંડી કરીને 5 લાખ રૂપિયા ઉપાડ્યા હતા.

જેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ જામનગ

જૂનાગઢ: ગિરનાર પર ચડવું થશે સરળ, રોપ-વેની કામગીરી પુરજોશમાં કરાઇ શરૂ

જૂનાગઢમાં ગિરનાર રોપ-વેનું કામ પુરજોશમાં થઇ રહ્યુ છે. રોપ-વેનો સામાન ઉપર પહોંચાડવા હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું છે. અંબાજી મંદિર સુધી સમાન પહોંચાડવામાં આવશે. પાંચ દિવસ સુધી સામાન પહોંચાડવાની કામગીરી ચાલશે. ત્યારબાદ સામાન પહોંચાડવાની કામગીરી માટે મીની રોપવે તૈયાર કરવામાં આવશે.

નાફેડના અધિકારીએ મગફળી પાસ કરવા માટે 2500 રૂપિયાની માંગી લાંચ, ખેડૂતે

જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા મામલે લાંચ લેવાઈ હોય તેવો વીડિયો વાયરલ થયો છે. નાફેડના અધિકારી ખેડૂત પાસે મગફળીની ખરીદીને લઈને 2500 રૂપિયાની લાંચ માગી રહ્યો છે. મગફળી પાસ કરવા માટે લાંચ માંગવામાં આવી રહી છે. ખેડૂતે આ વીડિયો વાયરલ કર્યો છે અને અધિકારી 500 રૂપિયા લઈને જતો

પોરબંદરઃ આ આધુનિક યુગમાં વરરાજાની અનોખી જાન નીકળી, ગામ જોવા ઉમટ્યું

આજ સમયમાં સામાન્ય રીતે વરરાજો ઇમ્પોર્ટેડ કારમાં પરણવા જતો હોય છે. પરંતુ રાણવાવમાં એક યુવાને ગાડમાં જાન જોડી અને જુનાજમાનાની યાદ તાજી કરી હતી. શણગારેલ ગાડા અને અશ્વ સાથે જાન નિકળતા રાણવાવામાં લોકો આ જાનને જોવા ઉમટી પડ્યા હતા. આજના યુગમાં લોકો પોતાના લગ્ન પાછળ ખુબજ ખર્ચો કરતા

પ્રધાનમંત્રી મોદીને કારણે જામનગર યુવકના થયા લગ્ન, ફિલ્મી કહાની જેવી સ્

વન એટ ફર્સ્ટ સાઇટ એટલે કે પહેલી નજરમાં પ્રેમ માટે તો તમે ખૂબ સાંભળ્યું હશે. પરંતુ વલ એટ ફેસબુક કોમેન્ટ માટે તમે પણ સાંભળ્યું હશે નહીં. જે કહાની અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ એ બીજા ક્યાંયની નહીં પ

જગતનો તાત ચિંતામાં: ઠંડા પવનના સુસવાટાથી આંબા પરના મોર પડ્યા ખરી

ગીર-સોમનાથનો તાલાળા, કોડીનાર અને ગિરગઢડા વિસ્તાર કેસર કેરીનો ગઢ ગણાય છે.અહીંની કેસર કેરી દેશ વિદેશમાં વખણાય છે.કેરીએ ફળોની રાણી અને રાજા છે.એમાં પણ કેસર કેરીની તોલે કોઈ ન આવે. ગી

સલામ છે.. 365 દિવસ આ ગામમાં દેશભક્તિ: અહીંથી એક-બે નહીં 42 સપૂતો દેશની

જૂનાગઢ: પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશભરમાં હર્ષોલ્લાસ સાથે થઈ રહી છે. ત્યારે ગુજરાતના એક ગામની આજે વાત કરીશું. આ ગામ અનાજના બીજ રોપવાની સાથે સાથે જવાનોના બીજ પણ ઘરે-ઘરે રોપે છે. ગ

સિંહ પાછળ કાર દોડાવી પરેશાન કરતો VIDEO વાયરલ, વનવિભાગ લેશે પગલાં..?

ગીર-સોમનાથમાં સિંહની સતામણીનો એક વીડિયો વાયરલ થયો છે. સિંહણ સાથે તેનો પરિવાર હાઈવેની સાઈડમાં જઈ રહ્યો છે. તે સમયે કેટલાક કાર ચાલક શખ્સોએ સિંહ પરિવાર પાછળ કાર દોડાવી અને પજવણી કરી

આવી ઉતાવળ..? શિક્ષક તાળું મારીને જતા રહ્યા અને 20 બાળકો પુરાઇ રહ્યા શા

ગીર-સોમનાથના માઢવાડ ગામમાં શિક્ષકોની ગંભીર બેદરકારી સામે આવી છે. ઘટના છે માઢવાડ ગામની પ્રાથમિક શાળાની. જ્યાં શિક્ષકોની બેદરકારીના કારણે ધોરણ 1ના બાળકોને ક્લાસ રૂમમાં પુરાઈ રહેવું


Recent Story

Popular Story