વીજળી બિલ દઝાડશે: જાણો, યુનિટ દીઠ કેટલો કરાયો ભાવ વધારો

ગાંધીનગર: ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની હેઠળ ચાલતી 4 વીજ કંપનીઓ દ્વારા વીજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી માર્ચ 2019ના ત્રિમાસિક ગાળાના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓ દ્વારા યુનિટ દીઠ 28 પૈસાનો વધારો ક

VIDEO: રાજ્યના 19 IAS અધિકારીઓની સાગમટે બદલી, જાણો કોણ ક્યાં મૂકાયું

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં IAS અધિકારીઓની બદલીઓનો દોર જોવા મળ્યો હતો. જેમાં 19 જેટલા IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ તાપીના IAS એન.કે. ડામોરની ડાંગમાં, આર.બી.બારડની મહિસાગરમાં, આર.એસ. નિનામાની તાપીમાં બદલી કરાઈ હતી. તો આર.બી.ર

ચૂંટણી પહેલાં સરકારે કર્મચારીઓને આપી મોટી ભેટ, નીતિન પટેલની મોટી જાહેર

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપી છે. ગુજરાત સરકારના 7 ટકા મોંઘવારી ભથ્થુ આપે છે. ત્યારે કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કર્યો હતો. કેન્દ્રમાંથી તબક્કાવાર મોંઘવારી ભથ્થુ અપાય છે. મ

ગાંધીનગરમાં આજે જે બન્યું તેનાથી અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની ચર્ચા

કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી. કોંગ્રેસનાં બંન્ને ધારાસભ્યએ પોલીસ દ્વારા હેરાનગતી કરવામાં આવતી હોવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી. જેમાં ધવલસિંહને પોલીસ દ્વારા હેરાનગતિ કરતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ માટે બંને ધા

HSRP નંબર પ્લેટ બદલવાની અંતિમ તારીખ, 1 ફેબ્રુઆરીથી દંડ ભરવા રહો તૈયાર.

આજે HSRP નંબર પ્લેટ બદલવાની અંતિમ તારીખ છે. જો સરકાર દ્વારા તારીખ લંબાવવામાં નહી આવે તો પહેલી ફેબ્રઆરીથી HSRP નંબર પ્લેટ નહીં લગાવનારને દંડ ભરવાનો વારો આવશે.

આરટીઓ દ્વારા HSRP નંબર

બાપુનો કાર્યકાળઃ શંકરસિંહનો સાતમો રાજકીય પક્ષ NCP, રાજકારણમાં પક્ષાંતર

ગુજરાતના રાજકારણના જૂના અને પ્રખર ખેલાડી ગણાતા શંકરસિંહ વાઘેલાને સાતનો આંકડો ફળતો હતો. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી તેમને આ આંકડો નડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. શંકરસિંહ વાઘેલાએ 1997માં સીએમ પદન

બળાત્કારી આસારામના આશ્રમને મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પાઠવી શુભેચ્છ

ગાંધીનગર: આસારામ સગીર બાળકી પર બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. પરંતુ તેમના આનુઆયીઓ હજુ પણ તેમને સંત માનીને ચાલી રહ્યા છે. ત્યારે તેમના આશ્રમ દ્વારા 14મી ફેબ્રુ

શંકરસિંહ વાઘેલાના NCPમાં જોડાવા અંગે CM વિજય રૂપાણીએ આપ્યું નિવેદન

ગાંધીનગર: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાવવાના છે. ત્યારે હવે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે, શંકરસિંહ બાપુ છે, તે ક્યાંય પણ જઈ શકે છે. ઉલ્લેખ

મગફળીના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

12 ફેબ્રુઆરીના રોજ નાફેડની ગાઈડલાઈન પ્રમાણે ટેકાના ભાવે મગફળીની ખરીદીના 90 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે મગફળીના ખેડૂતો માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ટેકાના


Recent Story

Popular Story