ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનો વધુ એક છબરડો, 7 જીલ્લાઓ ગાયબ 

એક તરફ ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો થઈ રહી છે. બીજી તરફ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ જ ગુજરાતના ભાવી સાથે ચેડા કરી રહ્યું છે. આવું અમે નહીં પરંતું હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

કારણ કે ધોરણ ૬ ના સામાજિક વ

મંત્રીમંડળમાં બીમારીનું ગ્રહણ, 7 મંત્રીઓ સારવાર હેઠળ

રાજ્ય સરકારના મંત્રીમંડળને હાલ બીમારીનું ગ્રહણ લાગ્યું છે. 7 જેટલા મંત્રીઓ હાલ બીમારીને કારણે રજા પર ઉતર્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઘૂંટણની સર્જરી માટે મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પીટલમાં સારવાર કરાવી છે. તેથી તેઓ 2 સપ્તાહ જેટલો આરામ કરશે. તો ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ

ગાંધીનગર: મહેસુલ મંત્રીની હાજરીમાં તમામ જિલ્લાના કલેક્ટરોની કોન્ફરન્સ

આજે ગાંધીનગરમાં સ્વર્ણિમ સ્કૂલમાં મહેસુલ મંત્રીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કોન્ફરન્સ યોજાશે. આ બેઠકમાં તમામ જિલ્લાના કલેક્ટરો ભાગ લેશે. રાજ્યમાં વહીવટી પ્રશ્નો, મહેસુલી બાબતો અને અછતગ્રસ્ત વિસ્તારોની કામગીરીના સંદર્ભેમાં આ બેઠકમાં ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમ

રાજ્યમાં બેરોજગારોની સંખ્યામાં વધારો, નોકરીની જગ્યા કરતાં વધારે આવી ર

ગુજરાતમાં બેરોજગારોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. હાલમાં સરકાર દ્વારા અલગ અલગ ભરતી માટે જાહેરાતો બહાર પાડવામાં આવે છે. સરકાર દ્વારા હજારોની સંખ્યામાં જાહેરાતો બહાર પાડવામાં આવે છે. હજારોની સંખ્યામાં જાહેરાતોમાં લાખો લોકો ફોર્મ ભરી રહ્યા છે. મહત્વનુ છે કે, હાલમાં ક્લા

ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ખેડુતોને નથી મળ્યા નાણા

ટેકાના ભાવે મગફળી વેચનાર ખેડૂતોને ચૂકવવા માટે હજુ કેન્દ્ર સરકાર તરફથી નાણા નહીં અપાયા હોવાથી આખરે ગુજરાત સરકારે પોતાના રીવોલ્વીંગ ફંડમાંથી ખેડૂતોને નાણા ચૂકવવાનું શરૂ કર્યું છે. હજુ સુધી માત્ર 1.

CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક, વાઇબ્રન્ટ ગુજરાતને લઇને ચર્ચા

ગાંધીનગર: આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં આગામી વાઈબ્રન્ટ સમિટને લઈને પદાધિકારીઓ અને મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. વા

શિક્ષણમંત્રીની સ્પષ્ટ સૂચના, બોર્ડ અને GCRTની માન્યતા પ્રાપ્ત સાહિત્ય

ગાંધીનગરઃ બાળસંરક્ષણ આયોગની જાહેરાત બાદ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે, બાળકોની બેગનો ભાગ અને ભાર પ્રમાણસર કરવામાં આવે. કારણ

ગાંધીનગર: GPSC પરીક્ષામાં ગેરરીતિ આચરનાર સામે આયોગની લાલઆંખ

ગાંધીનગર: GPSC પરીક્ષામાં ગેરરીતિની ઘટના સામે આવે છે. ત્યારે હવે GPSC દ્વારા ગેરરીતિ કરનાર લોકો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. GPSCના આદેશ બાદ હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં ગે

ગુજરાતમાં ઓછા વરસાદથી રવી પાકના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો, શાકભાજી-ઘાસ

ગાંધીનગરઃ રવી પાકના વાવેતરની મોટાભાગની કામગીરી નવેમ્બરમાં હાથ ધરાતી હોય છે. ત્યારે રાજ્યમાં ઓછા વરસાદથી રવી વાવેતરમાં ઘટાડો નોંધાવા પામ્યો છે. ત્યારે ગુજરાતમાં રવી પાકનું વાવેતર


Recent Story

Popular Story