CM રૂપાણીએ આયુષ્યમાન ભારત યોજનાનો કરાવ્યો આરંભ, 44 લાખ પરિવારોને લાભ

ગાંધીનગર: ગુજરાતમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજરોજ કરાવ્યો હતો. આ યોજનાને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતેથી કરાવ્યો હતો.

કમલમ ખાતે BJPની આજે કારોબારી બેઠક,2019ના રોડમેપ અંગે કરાશે ગુફતગુ

ગાંધીનગર: આજે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમમાં બેઠક મળશે. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગેના રોડમેપ અંગે ચર્ચા વિચારણા થશે. જેમાં પક્ષના વિવિધ મોર્ચાના અધ્યક્ષ, હોદ્દેદારો પણ હાજર રહેશે. ઉપરાંત આ બેઠકમાં આગામી કાર્યક્રમોની પણ ચર્ચા વિ

ગીરમાં 11 સિંહના મોત મામલો: CM રૂપાણીએ કહ્યું,જવાબદાર સામે લેવાશે પગલા

ગાંધીનગર: ગીરના જંગલોમાં થયેલા સિંહોના મોતના મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે, સિંહોના મોતના મામલે તપાસ કરવામાં આવશે. વનવિભાગ દ્વારા સિંહોના સ્વાસ્થ્ય પરીક્ષણની પણ તપાસ કરવામાં આવશે. આ સાથે જ સિંહના પોસ્ટમોર્ટમના રિપોર્ટની તપાસમાં કોઈ બેદરકારી સ

ખેડૂત અકસ્માત યોજનાને લઇને રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત

આજે ગુજરાત સરકાર ખેડૂતોને લક્ષી મોટી જાહેરાત કરી છે. છેલ્લા કેટલાય દિવસથી કોંગ્રેસ પાટીદાર અનામત આંદોલન સમિતિ સહિતના લોકો ખેડૂતો મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે. ખેડૂતોને વ્યાજમાફી મળે તેવી માંગ કરતા રહયા છે. તેવામાં આજે નાયબ મુખ્ય પ્રધાને મોટી જાહેરાત કરી છે.  રાજ્યમાં બે દિવસ

અમિત શાહ ફરીથી આવશે ગુજરાત મુલાકાતે, પ્રદેશ કારોબારીની બેઠકમાં આપશે હા

ગાંધીનગર: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવશે. 

અમિત શાહ શુક્રવાર અને શનિવારે ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકમ

રાજ્ય ST વિભાગ દ્વારા 45 નવી વોલ્વો બસનું CM વિજય રૂપાણીએ કર્યું લોકાર

ગાંધીનગર: રાજ્યમાં ST વિભાગ દ્વારા આજે 45 નવી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. ST વિભાગ દ્વારા અમદાવાદથી રાજકોટ, વડોદરા, સુરત સુધી નવી વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હસ્

ગાંધીનગરમાં કોંગ્રેસની આક્રોશ રેલી મામલો, 1 હજાર લોકો વિરુદ્ધ ફરિયાદ ન

ગાંધીનગર: 18મી સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસે ખેડૂત આક્રોશ રેલી અને સંમેલનનું આયોજન કર્યું હતું. કોંગ્રેસની આક્રોશ રેલીમાં પોલીસ જવાનને &

ગણેશ વિસર્જન દરમિયાન 10 યુવકો નદીમાં ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો, અન્યની

દેશભરમાં ગણેશ મહોત્વસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગાંધીનગરથી દુ:ખના સમાચાર સામે આવ્યા છે, ગોબલેશ્વર નજીક 10 જેટલા યુવકો ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડુબી ગયા હતા. જેમાં એક યુવકનું ઘટના સ્થળ પર જ મોત

વિધાનસભાના ચોમાસા સત્રનો છેલ્લો દિવસ,ભાજપ દ્વારા જાહેર કરાયું વ્હીપ

ગાંધીનગર: વિધાનસભાના સત્રનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપ દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે. જેથી તમામ ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાં હાજર રહેવા આદેશ આપી દેવાયો છે. સીએમ રૂપાણી અને દંડક પંકજ દેસાઈ


Recent Story

Popular Story