સુરેન્દ્રનગર: વાઘેલા ગામની માયનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વાઘેલા ગામની માયનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને ફરી એક વખત રોવાનો વખત આવ્યો છે. કેનાલમાં ગાબડુ પડતા ખેતરોમાં વધુ એક વખત પાણી ફરી વળ્યું છે.

જીરા, એરંડા સહિતના પાકને મોટા પ

તળાજા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર, 14 બેઠકમાંથી 8 કોંગ્ર

ભાવનગરઃ તળાજા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે. કુલ 14 બેઠકમાંથી 8 બેઠકો પર કોંગ્રેસે દાવ માર્યો છે. જ્યારે 6 બેઠક ભાજપે જીત મેળવી છે. 14 બેઠકોમાંથી ખેડૂત વિભાગમાં ભાજપનો 2 અને કોંગ્રેસનો 6 બેઠકો પર વિજય થયો છ

વીજ કંપનીઓની ઉઘાડી લૂંટ, 2 મહિનાનું બીલ કેમ અપાય છે સાથે?

વીજળી બીલને લઈને બજારમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, 2 મહિનાનું બીલ એક સાથે આપી વીજ કંપનીઓ ઉઘાડી લૂંટ કરી રહી છે. બે મહિનાનું બીલ એકસાથે આપવાથી યુનિટ વધારે થાય છે. જેના કારણે લોકોએ વધુ પૈસા ભરવા પડી રહ્યા છે. મોટા પ્રમાણમાં આ પ્રકારની ફરિયાદો અમારા સુધી આવી રહી છે. કેટલાક તજજ્

પાટડી નજીક ડીઝલ ભરેલ ટેન્કર પલટ્યું, સ્થાનિક લોકોએ કરી પડાપડી

સુરેન્દ્રનગરના એછવાડા નજીક ડીઝલ ભરેલું એક ટેન્કર પલટી મારી ગયું છે. મળતી માહિતી પ્રમાણે, ટેન્કર પલટી મારી જતા હજારો લીટર ડીઝલ રોડ પર ઢોળાયું છે. જોકે જોત-જોતામાં માહોલ એવો જોવા મળ્યો કે, જેમ પાણી માટે પડાપડી થતી હોય તેમ અહીં ડીઝલ માટે લોકો પડાપડી કરી રહ્યા હતા.

બોટાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલોઃ આરોપીનો બીજો સ્કેચ જાહેર, ત

ભાવનગરઃ બોટાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલે પોલીસ તંત્ર દોડતું થયું છે. પોલીસ આરોપીને પકડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. એટલું જ નહીં પરંતુ અલગ-અલગ ટીમો બનાવી આરોપીની

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત બ્લડ ટેસ્ટ માટે 90 લાખના ખર્ચે Robort

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત ભાવનગરની બ્લડ બેન્ક દ્વારા લોહીના પરીક્ષણ માટે રોબર્ટ કમાન્ડ મશીનની સેવા 90 લાખના ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મશીનના કારણે લોહીનું પરીક્ષણ સચો

ધ્રાંગધ્રા: નવલગઢની સીમમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિકોનું હલ્

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામમાં જનતાએ દરોડા પાડ્યા છે. નવલગઢ ગામની સીમમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતાએ દરોડા પડીને હજારો લીટર દારૂનો નાશ કર્યો છે. દારૂનું વેચા

કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત, રવિ પાકને મોટા પાયે નુકસાન

સુરેન્દ્રનગરના વઢવાણના માળોદ અને વાઘેલા ગામ વચ્ચે નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરમાં પાણી ફરી વળતા રવિ પાકને નુકસાન થયું

#Breaking: ભાજપના પૂર્વ ધારાસભ્ય લાલજી મેર વિધિવત રીતે જોડાયા કોંગ્રેસ

ધંધૂકાના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન લાલજી મેરે ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ કોંગ્રેસમાં પ્રવેશ કરી લીધો છે. જોકે કોંગ્રેસમાં પ્રવેશતાં જ લાલજી મેરના તેવર પણ બદલાઈ ગયા. લા


Recent Story

Popular Story